ટોપ જાફરી ખડાઈ વેચવાની છે
ઑરીજનલ ટોપ જાફરી ખડાઈ વેચવાની છે ત્રણ વરસ ની છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે
ગામ ગુણવતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ જુનેદ ભાઈ મો:-7046632067
લેવા માટે રૂબરૂ આવી જવું
ખડાઈ ની કીમત:-47000 રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
શોખીન હોઈ એજ ફોન કરે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ