• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ટોપ જાફરી ખડાઈ...
ટોપ જાફરી ખડાઈ...
ટોપ જાફરી ખડાઈ...
ટોપ જાફરી ખડાઈ...
ટોપ જાફરી ખડાઈ...
ટોપ જાફરી ખડાઈ...
  • જુનેદભાઈ બ્લોચ

  • Oct 05 '24 10:42 AM

ટોપ જાફરી ખડાઈ વેચવાની છે

  • જુનેદભાઈ બ્લોચ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ઑરીજનલ ટોપ જાફરી ખડાઈ વેચવાની છે ત્રણ વરસ ની છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ગામ ગુણવતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ખડાઈ ની કીમત:-47000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે શોખીન હોઈ એજ ફોન કરે


₹ 47000

સ્થળ : ગુણવંતપુર,પાટન વેરાવળ,ગીર સોમનાથ

ભોજાભાઈ. બી. ઝાલા
વેચવા ની. છે સાયકલ ની કિંમત છે. 1500. રૂપિયા છે વેચવા નુ છે એક બળદ ગાડું લોખંડ ની ઉધૂ છે ચાલુ કપલીટ છે કિંમત છે. 14000. રૂપિયા છે વેચવા નો છે બંબો સવા નો છે બોરનો હેવી છે. દસ કેજી છે. 250. ફુટ છે કિંમત છે એક મીટર ની. 65. રૂપિયા છે. વેચવા નો છે બંબો. બે નો છે બંબો. બોર નો છે હેવી. દસ. કેજી 100. ફુટ છે કિંમત છે. 4500 રૂપિયા છે લેવા ની છે સીંગળાવાળા ટ્રેક્ટર ની ટોલી કોઈ પાછે વેચવા ની હોય તો કેવું. ફોન નંબર છે. 8000715713. છે વેચવા નૂ છે બોર નૂ. કેબલ. 4mm ફોરઅએમેમ. હેવી. 250. ફુટ. છે. અને. 2,5.mm. અઢી નૂ. કેબલ. 250. ફુટ છે. લેવૂ હોય તો ફોન કરજો વેચવા. નો. છે ભૂકો મગફળી નો સારા માં સારો છે એક મણ ભાવ વેલેવા નો હોય તો ફોન કરજો ફોન નંબર છે. 8000715713. છે
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.