મેણસી ભાઈ સોલંકી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભૅસ વૅચવા નૅ છે ત્રીજુ વૅતર વળિણ છે નીચે પાડૉ દિવસ થયા છે ૭ છે પાડા ઉપર દૉવા દયૅ છે ખાણ પાછળ થી સાંજે પાંચ લીટર દૂધ આપે સવારે પાંચ લીટર દૂધ આપે છે સાટા પણ હાલ ખળલી સાલૅ ભૅસ પારત સામે સાટા કરવા હાલ ગીર ગાય હાલ સાટા માં કીંમત કે ૯૦૦૦૦ છે