• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • દિલીપભાઈ વજુભાઈ શેખલિયા

  • Oct 06 '24 01:47 PM

ભેંસ વેચવાની છે

  • દિલીપભાઈ વજુભાઈ શેખલિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ભેંસ વેચવાની છે ભેંસ ને ત્રીજુ વેતર 1 મહિનાની કાશી છે. આગલા વેતર 8 લિટર દૂધ હતું એક ટાઈમનું દોવામાં સાવ સોજી આવલાની સારી બધી જવાબદારી સાથે આપવાની છે. બે શિંગડા એક જ સરખા માથા ઉપર ટીલુ આખી ભૂરી સાવ સોજી જે કોઈને લેવી હોય એ જ મેસેજ કરે ભાઈ કિંમતમાં ફેરફાર થઈ જશે


₹ 140000

સ્થળ : સાળંગપર નાનુ,ગઢડા,બોટાદ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.