બળદ વેચવાનો છે
3 ધર નો છે. મારે, બેસે એની ફુલ જવાબદારી સાથે વેચવાનો છે. ફુલ પાણી યારો છે . ફોટો વીડિયો માટે મેસેજ કરો. ડાબી બાજુએ હાલે છે. રેવલ હાલે છે. . રાઈસ ના ટપોરે હાલે છે. બળદ ની કીમત નથી બળદ ની હાલ ની કીમત છે. કાઈ ફોલ્ટ નીકળે તો પૈસા પાછા. બળદ નથી આ ધોડો છે સાહેબ.
...વધુ વાંચો
Amit Kukadiya