• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
બળદ વેચવાનો છે
બળદ વેચવાનો છે
  • Amit Kukadiya

  • Oct 05 '24 10:47 AM

બળદ વેચવાનો છે

  • Amit Kukadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

3 ધર નો છે. મારે, બેસે એની ફુલ જવાબદારી સાથે વેચવાનો છે. ફુલ પાણી યારો છે . ફોટો વીડિયો માટે મેસેજ કરો. ડાબી બાજુએ હાલે છે. રેવલ હાલે છે. . રાઈસ ના ટપોરે હાલે છે. બળદ ની કીમત નથી બળદ ની હાલ ની કીમત છે. કાઈ ફોલ્ટ નીકળે તો પૈસા પાછા. બળદ નથી આ ધોડો છે સાહેબ.


સ્થળ : ખારચીયા,ઉપલેટા,રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.