Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
રાજકોટ
ભેંસ વેચવાની છે
માલદે ડાભી ભરવાડ
Jun 08 '25 09:58 PM
ભેંસ વેચવાની છે
માલદે ડાભી ભરવાડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રીજું વેતર ભેંસ દસ દિવસની કાચી દસ લીટર દૂધ બધી જાતની જવાબદારી ઉંચાઇ લંબાઈ સારી કીમત ૧૨૫૦૦૦
₹ 125000
સ્થળ : ચીંચોડ,ધોરાજી,રાજકોટ
View All
8મહીનોગાભછે.4દાતેછેખડી
ઊચાઈ. લબાઈ. ફૂલ છે.
...વધુ વાંચો
પરેશ આહીર
ગાય ભેંસ વેચવ હોય તો કયો ભાઈ
જાફરાબાદી ભેંસ અથવા ગીર ક્રોસ અથવા ગીર ગાય વેચવ હોય તો કયો ભાઈ તો પર્સનલ માં ફોટા વિડીયો મોકલો મો.97 25 98 74 75 તાજી વિહાલ અથવા દસ પંદર દિવસ ની કાચી ચાલે
...વધુ વાંચો
રમેશભાઈ બિજલભાઈ સિંધવ
ભેંસ વેચવાની છે
ભેસ વેચવાની છે. બીજુ વેતર ્ ત્રણ મહિનાની વીયાણેલી.. બંને ટાઈમ ચાર ચાર લીટર દૂધ આવે.. દોવામાં સાવ સોજી... નીચે પાડી છે.. પારુ ઉપર દોવા દે.
...વધુ વાંચો
Ismal Otha
ભેંસ વેચવાની છે
6 લિટર દૂધ દોયે સોજી 4 વેતર માં
...વધુ વાંચો
Arjan Ahir
ભેંશ વેશવાની સે
ભેંશ
...વધુ વાંચો
Rahul Zala
પાડો વેચવાનો છે
પેલો વાડો પૂરોથયો છે ફુલજવાબદારી થી વેચવાનો છે .
...વધુ વાંચો
Jesa Bhai Ravaliya
પથ્થર સપ્લાય પોરબંદર રાતડી
જામનગર-ખંભાળીયા લાલપુર જામજોધપુર ભાણવર તેના ગામડામાં સપલાય કરવામાં આવશે કોલ કરો9512549765
...વધુ વાંચો
Rajubhai Bharavad
ભેસ
દસ બાર દીવસ ની વાર 110000
...વધુ વાંચો
જસમીન રબારી
ખડેલુ વેસ વા નું સે
ખડેલુ વેસ વા નું સે
...વધુ વાંચો
Lila Modhawadiya
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર ભેંસ દસ દિવસની કાચી દસ લીટર દૂધ બધી જાતની જવાબદારી ઉંચાઇ લંબાઈ સારી કીમત ૧૨૫૦૦૦
...વધુ વાંચો
માલદે ડાભી ભરવાડ
ભેસ
ભેસ પેલુવેતર 25,દીવસકાઢછે
...વધુ વાંચો
Mahes Sekhva
પાડો
સાડા ત્રણ વર્ષનો છે
...વધુ વાંચો
Lakhu Divraniya
બંને ખડેલી વેચવાની છે.
એક ખડેલી 4 વર્ષ ની છે. બીજી ખડેલી 3.5 વર્ષ ની છે. સારા વેલાની બંને ખડેલી છે. કિંમત 80000 ફિક્સ છે. લેવાની ગણતરી હોય તોજ ફોન કરવો.
...વધુ વાંચો
Chirag Barad
pado
vechavano che 14 mhina nu
...વધુ વાંચો
Anas Kalvat
ખડાય
ખડાય વેચવાનીછે અઢી વર્ષ ની નવ ચાદરી છે વોટશોપ નાકરવા
...વધુ વાંચો
Bhimshi Chavda
ભેંસ લે વેચ
ભેંસ. 2વેચવાની છે 2મયનાનીવીયાણલ ની કિંમત 1,50,000 બેની ખડેલા વેચવાના છે ઘાભણા છે દોઢ મહિના ના કાચા ખડેલા ની કિંમત 1.5 લાખ રૂપિયા ટોટલ જવાબદારી થી છ ચાર માલ દેવાના છે
...વધુ વાંચો
પ્રતાપ કરશન મોઢવાડીયા
બે પાડી વેચવાની છે.
એક પાડી 2 વર્ષની છે અને બીજી ડોઢ(1.5) વર્ષની છે. 2 વર્ષની પાડી ના 20,000 અને ડોઢ (1.5) વર્ષની પાડી ના 15,000 . જેને માલ પાળવો હોય એજ ફોન કરે. અને .
...વધુ વાંચો
Kalpesh Bharai Rabari
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે તમામ જવાબદારી 15 દિવસની કાશી
...વધુ વાંચો
Malde Parmar
મુરા ખડેલી
સારી નસલ ની છે એની માં નું 10 10 લીટર દુધ હતું 6 મયનાં નિ ગાભણ સે ટોટલી જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Hiren Pathar
છાશ નું વલોણું વેચવાનું છે
ચાલુ condition મા fix rate
...વધુ વાંચો
Pravinbhai Marvaniya
ભેંસ વેસવાની 3 વેતર 7મહિના ની
ઘાભની સે આઠ દિવસ થયા દોવાની મૂકી દીધી પેટ આસર ની જવાબદારી ફૂલ દેવાની સે આગલા વેતર માં 7.5 દૂધ હતું લેવાની હોય તો ફોન કરવો
...વધુ વાંચો
Rambhai Chavda
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે +91 99795 94291
...વધુ વાંચો
ભરત સિંહ સિસોદિયા
4 થુ વેતર છે
6 લિટર દૂધ ફુલ જવાબ દારી સાથે આપવાની છે.. 7016811510
...વધુ વાંચો
Govind Jogal
ભેંસ વેસવાની સે
20 દિવસની વાર સે બીજું વેતર સે પૂરી જવાબ દારી સાથે દેવાની સે
...વધુ વાંચો
Rahul Vaghela
12
બની નસલ
...વધુ વાંચો
Devabhai Parmar
વેસવાનો
3.5 વર્ષ નો થયો પેલો વાડો સાલું બધું વાંચીને ફોન કરવો ઉસાય લંબાઈ પુરે પુરી ફોન કરશો નહિ હોટસ્પોટ મા મેસેજ કરવો
...વધુ વાંચો
અનિલ ડાંગર
જાભરી ભેંસ વેચવાની છે
8 મહીના ની ગાભણ વયાય ત્યારે 9 9 લીટર દૂધ ની ગેરેનટી 3 આસલ સે સાડા પન કરવા ના સે
...વધુ વાંચો
Rohit Kamaliya
ભેંસ ભીલી
20.25 દિવસ માં વિયાસે 5 મુ વેતર વિયાંસે 7.7. લીટર દૂધ છે
...વધુ વાંચો
Sanjay Bhai Solanki
પાડો વેચવા નો છે
પાડો વેચવા નો છે અને ફૂટી ગયો છે અને આ નંબર 7046527614 અને સાટા પણ કરવા પાડા હારે ભેંસ
...વધુ વાંચો
જયેશ વાઢિયા
9327704434
7 mayna gabhn
...વધુ વાંચો
Dipak Bagda
khakhijaliya
2 vetar vyanshe 8 mahino betho bane time 5 litar dhudh
...વધુ વાંચો
Parag Suva
bhes
pelu vetar 8 mahina ghabh 7043888848
...વધુ વાંચો
Desur Bhadarka
pado પાડો વેચવાનો છે
પાડો વેચવા નો. છે.
...વધુ વાંચો
Dayabhai Kodiyatar
જાફરાબાદિ ખડેલી
ઓરીજનલ જાફરાબાદિ ખડેલી sag jf 10019 ના ડોજ ની.
...વધુ વાંચો
Vijay Keshvala
ખીરસરા ઘેઙ
2 ખળેલા વેચવાના છે 4 વર્ષ 3વષૅ અખંડ ખડેલા
...વધુ વાંચો
પૂંજા ભાઈ ગર્ચર
2 ભેસ વેચવાની છે
2 ભેસ વેચવાની 1 મહિના ની કાચી છે બંને પેલવેતરી છે લેવાની હોય તેજ ફોન કર જો
...વધુ વાંચો
Mahesh Odedara
ખડેલું
ખડેલું વેચવાનુ છે 1 મહીનો ગભણુ છે
...વધુ વાંચો
Satish Lalu
ભેસં વેચવાની છે
સાળા આઠ મહિના ની ગાભણી છે 5 વેતર ની છે
...વધુ વાંચો
Ramde Vasra
ભેંસ વેચવાની છે.
ભેંસ ૬_7લિટર દૂધ આપે છે. ૧ મહિનો 10 દિવસ કાચી છે.
...વધુ વાંચો
Ripalsinh Barad
ભેસ વેચવાની સે
૫ મુ વેતર ગાભ ૫ લિટર દૂધ ૧૫ દિવસ ની કાચી ખોટા કોલ ના કરવા ✅
...વધુ વાંચો
Ram A. Bhola
ભેંસ
ત્રણ મહિનાની ગાભણ 28/2/2025 બીજદાન કરાવેલ વિહાય ત્યારે 10 લીટર દૂધ બે વેતર ત્રણ આસર
...વધુ વાંચો
Chhatrapalsinh Kher
ખડેલા.ગાભના
પહેલૂ.વેતર.2.ખડેલા.9..10.મહીના.ગાભણ.છે.. પેટ.આચર.ટોટલ.જવાબ.દારી.થી.વેચવાનાછે કીંમત.75++75.
...વધુ વાંચો
Balubhai Gadhavi
ભેસ વેચવાની છે
વીસ દિવસ ની વીયાણેલ અગીયાર લીટર દૂધ હેઠે પાડો ઉસાઈ લબાઈ પુરી
...વધુ વાંચો
ઉદેશ એમ કામરીયા
khaday
khaday be varasani gharani bhesani khaday
...વધુ વાંચો
Kalubhai Gida
ભૅસ વૅસવાની
સાવ સૉજી બધી જવાબદારી
...વધુ વાંચો
Kana Ahir
દેશી બની ભેંશ
8થી 10 દિવસ ની કાશી 3 વેતર દૂધ - 5 લિટર ફુલ જવાબદારી આહ આસળ ની ફુલ જવાબદારી ખોટા ફોન મેહરબાની કરીને ના કરે
...વધુ વાંચો
Vishal Barad
વિયાવા માટે ચડેલો જવાબદારી થી વેચવ
રાણ દેવભૂમિ દ્વારકા
...વધુ વાંચો
Bhim Sakhara
પેલું વેતર છે
પેલું વેતર છે દેશી ખડાય છે. સાવ સોજી છે ફૂલ જવાબદારીથી દેવાની છે. કોઈ જાતનો ફોલ્ટ નથી. ઘરે રાખવાના કામની છે. ઊંચાઈ લંબાઈ પૂરી છે. થોડો ઘણો ફેરફાર થઈ જશે. ઘરની ખડેલી છે.
...વધુ વાંચો
Sanjay Vaghela
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ