Sanjay Vaghela ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલું વેતર છે દેશી ખડાય છે. સાવ સોજી છે
ફૂલ જવાબદારીથી દેવાની છે. કોઈ જાતનો ફોલ્ટ નથી.
ઘરે રાખવાના કામની છે. ઊંચાઈ લંબાઈ પૂરી છે.
થોડો ઘણો ફેરફાર થઈ જશે. ઘરની ખડેલી છે.