અલ્ટો Lxi વેચવાનો છે
અલ્ટો Lxi, CNG અને પેટ્રોલ બને ચાલુ, મોડલ 2012, 134701 કિમી ચાલી છે, ઓનર 5, A.c. ચાલુ, મ્યુઝિક ચાલુ, 4 ટાયર નવા અને સ્પેર ટાયર નવું, આર. સી. બૂક માં CNG અને પેટ્રોલ બંને ચડાવેલ છે, કાગડિયા ટાઇટલ ક્લિયર, વિમો ચાલુ, પી.યુ.સી. ચાલુ
...વધુ વાંચો
Bhavesh Chavda