Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
બોટાદ
મજુરી કામ
Kalpesh Bhai Kanjareya
Mar 08 '25 01:04 AM
મજુરી કામ
Kalpesh Bhai Kanjareya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખેતી વાડી નું કામ કરે.એવા.માણસો.નિ.જરૂરછે.બે.તણ.માણસો.જોવેછે.રેવામાટેનિ.બધી.સુવિધા.છે
₹ 300
સ્થળ : રતનપર,બોટાદ
View All
જોઈએ છે
સિમેન્ટ ના કારખાના માં ટાંકી,ચૂલા,કુંડી,કુંડા,કબાટ,વગેરે બનાવવા માટે 3/4 માણસોની જરૂરિયાત છે ..પગાર પ્રમાણે ..નંગ ના ભાવ ભાવ પ્રમાણે આપની અનુકુળતા પ્રમાણે કાયમી માટે છે .....રેહવા. માટે ની વ્યવસ્થા છે...
...વધુ વાંચો
Vishal Makwana
વાડી ની દેખરેખ માટે માણસ રાખવાનો છે
પાણી વરવાનું એવું કામ કરવાનું
...વધુ વાંચો
Viral Dodiya
તબેલામાં માણસ રાખવાનો છે
ભેંસો માટે
...વધુ વાંચો
Faruk Chorvada
10 પાસ નોકરી ની જરુર છે
અનુભવ કેવાય નો પણ નથી ઉંમર 17વર્ષ છે
...વધુ વાંચો
Bhavesh Chauhan
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર
બી.એસ.સી કેમેસ્ટરી વાડા છોકરા જોઈએ છે. ઓન્લી વોટ્સએપ મેસેજ કરશો તમને સામેથી કોલ કરવું રહેવા ની સુવીધાઓ કંપની આપશે વેલા તે પેલા ૧૨ લોકો ની જરુરીયાત છે
...વધુ વાંચો
Jayu Ahir
જમીન વાવવા રાખવાની છે
જૂનાગઢ ની આજુ બાજુ મા જમીન વાવવા રાખવાની છે અને ઊધડી હોય તો પણ ચાલે બુજુ ગમે તે કામ હોય તો પણ મને ફાવે છે અમે 4 જણા છીઈ બીજુ કોઈ પણ કામ કરવા માણસ ની જરૂર હોય તો પણ ફોન કરવૉ
...વધુ વાંચો
રાહુલ સિહોરા
buffalo na Tabela mamachi singl
buffalo na to Bela ma Manas rakhva noche single athva jode. Maria haatina
...વધુ વાંચો
Faruk Chorvada
જમીન વાવવા દેવાની સે
જમીન 3 ભાગે દેવાની સે ચોમાસુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
ગાયો માટે માણસ જોઈએ છે
ગાયોને દોહી શકે અને સાર સંભાળ કરી શકે તેવા માણસની જરૂર છે
...વધુ વાંચો
Ramubha Jadeja
online offline job
મારે ઓલ ઇન્ડિયામા texiago અને dailone માટે employee ની જરૂર છે
...વધુ વાંચો
લિલેશ કુમાર બેરા
2 માણછોની જરૂર છે ભેસૉ ના તબેલામાં
જોળી હોવી જોઈએ રબારી કા ભળવાળ જોઈએ કામની જેટલી જવાબ દારી શભાળે એટલો પગાર રેવાની સુવીધા છે
...વધુ વાંચો
Jayesh Rabari
मारे गोवार नी जरूल छै
कायमी राखवानो छे छाण वासीदो नथी कवानो बीजी माहीती फोन करवो
...વધુ વાંચો
Sadam Khira
majur joye
kheti kam mate
...વધુ વાંચો
Chetan Modha
relince માં helper ની નોકરી
reliance માં હેલપર ની જગ્યા છે dtu માં manualy drump ભરવાના છે કાળો કેમિકલ ના જે ઇચ્છુક હોય તે કોન્ટેક્ટ કરો. ૧૫૫૦૦ + pf આપવામાં આવશે
...વધુ વાંચો
Virendrasinh Jadeja
ખેતી કામ
ખેતી કામ કરતા આવડતું હોય તો આપડે 12000હજાર.પગાર.દેવાનોછે.ખેતીનુ.કામ.આવડતુ.હોયતો.આપડે.બે.માણસો.નિ.જરૂરછે
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
4 vilar drayvar
4vilar dravar
...વધુ વાંચો
Vasim Rayma
ખેતી કામ માટે એક જોડીની જરુરુ છે.
ખેતી નું કામ અને ખાતરનું કામ કરવાનું.
...વધુ વાંચો
Hemal Sagar
કારખાનામાં કામ હોય તો કહેજો
અમે બે જણા સીએ કારખાનામાં કામ હોય તો 365 કામ દિવસ કામ મળે તો કરવું સે તાત્કાલિક જાણ કરો રહેવા માટે રૂમ પાણી લાઈટ ની સગવડ સગવડ હોવી જોઈએ 📌7041186756
...વધુ વાંચો
Alpesh Devipujak
એક માણસની જરૂર છે, પગાર: 9000
કામ માટે એક અનુભવી માણસની જરૂર છે ખેતર માટે એક માણસની જરૂર છે પાવટી ગામે અમારા ખેતર માટે એક એવા માણસની જરૂર છે, જેને ખેતીનું અનુભવ હોય અને પશુઓની સંભાળ રાખવામાં કુશળ હોય. કામની વિગતો: 1. ભેંસ 5 અને 1 ગાય છે – તેમનું યોગ્ય રીતે ખોરાક આપવું અને સંભાળ રાખવી. 2. ખેતીના તમામ કામમાં અનુભવ હોવો જરૂરી છે. 3. દારૂ પીતો ન હોવો જોઈએ (આદત વગરનો હોવો જોઈએ). 4. જે માણસ કામ કરવા માંગે છે તેને મારા તરફથી દિવસમાં ત્રણ વખત ભોજન મળશે. સુવિધાઓ: • રહેવા માટે અલગ રૂમ મળશે. સંપર્ક માટે ફોન નંબર: Jaydeep Solanki : 9274367770 Jilubhai Solanki : 9429214815 સ્થળ: પાવટી કુશળ અને જવાબદાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.
...વધુ વાંચો
Jaydeep Ahir
thresur mate. 20mjur ni jurur
jamkundorana
...વધુ વાંચો
Dipak Baldha
મજુર ની જરૂર સે
36 વીઘા જમીન સે બે સીજન નુ પાણી સે સીઆડુ પીયત વાવવા દેવા નુ સે ચોથા ભાગે ને ચાર માણસો હોવા જોયે
...વધુ વાંચો
ભરત ભાઈ બંધિયા
રાજકોટ દુકાન માં
દુકાન માં કામ કરી શકે તેવા મણસો ની જરૂર સે4
...વધુ વાંચો
Rohit Ahir
reliance માં સ્કેપ ફોલ્ડર જોઈ છે
રિલાયન્સ સોલાર વારી સાઇડ પર ૧૫ માણસો સ્કેપ ફોલ્ડર અથવા ફ્રેશર કામ કરે એવા માણસો ની જરૂરિયાત છે.
...વધુ વાંચો
Virendrasinh Jadeja
ટબેલા મા માણસ ની જરૂર છે
માણસ ની જરૂર છે
...વધુ વાંચો
Nikul Kachhot
એક ગોવાળ જોવે છે
એક માણસ ની જરૂર છે 15 ગાય ચરાવવા માટે રેવા જમવાની વેવથા છે ખાલી ગાય ચરાવવાની છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
Test
Test
...વધુ વાંચો
Rank Rasik
Work from Office & home
Online job rehvani che je tame sikhi jav pachi ghare thi pan kari sako cho job mate minimum age 18 hovi joye Earning tamari post acording tamne malse 15k thi 35 and more location : Halvad (Morbi), Radhanpur, Bhuj ( katch) jo tamare office thi kam karvu hoy to tamne rehva & jamvani suvidha company taraf thi apvama aavse more information contact me
...વધુ વાંચો
Satviksinh Chauhan
સોકરા ની જરૂર સે
પાન ફાકી ની દુકાન માં કામ કરી શકે તેવા સોકારા ની જરૂર સે 20 વરસ ની ઉપર નાજ સોકરાં ફોન કરે એસએમએસ નો કરવા ફોનાજ કરવો 1સોકારાં ની જરૂર સે
...વધુ વાંચો
Rohit Ahir
નોકરી: કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર
👨🏫 કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર👨🏫 ⏯️ સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો ⏯️જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન,પ્રાથમિક સારવાર,રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો✅☑️
...વધુ વાંચો
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
kame rahevu se mare
kheti vadinu kam kaj pe pasi biju kam hoy to mare 15000 ni tatkalik jarur she koi ape em hoy to kame rahevu se lakhan kari apis jevu mange tevu paisa ni khas jarur se je kese te kam karva tyar shu
...વધુ વાંચો
Vipul Bambhaniya
ફિલર
ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ હંજરપર પાટિયા પાસે પેટ્રોલ ડીઝલ ભરી શકે તેવા ફિલર ની જરૂર છે
...વધુ વાંચો
Hitesh Madam
ગૌશાળા માં રહેવાનૂ છે
4 મજુર છે ગૌશાળા હોય તો કોલ કરો 8469913122
...વધુ વાંચો
Kana Viram
બોટાદ જિલ્લામાં
રાજુભાઇ
...વધુ વાંચો
Raju Bhai Jatavada
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
videsh ma nokari melvo
*એનબી ઈમિગ્રેશન ઓવરસીઝ* *રશિયા/સિંગાપોર સ્કીલ્ડ કોર્સ રિન્યુએબલ વિઝા 1 વર્ષ માટે* - _10મું પાસ ન્યૂનતમ ઉંમર 17 થી 35_ - _રશિયા વિઝા પ્રક્રિયા 5/10 દિવસ_ - _સિંગાપોર વિઝા પ્રક્રિયા 20/40 દિવસ_ - _નોકરી + ખોરાક + આવાસ સહાય_ *તમામ ચુકવણી વિઝા પછી...* *ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવેલ રીફંડપાત્ર એમ્બેસી ફી* - *100% ટ્રાન્સપરન્ટ વર્ક* - *કોઈ પૈસાની ખોટ નહીં* - *ઉચ્ચ વિઝા સક્સેસ રેશિયો* - *સારી જીવનશૈલી* - *ઉચ્ચ પગાર* - *ઓછી બજેટ ફી* - *ટૂંકા સમયની વિઝા પ્રક્રિયા* - *કોઈ પીસીસી નથી, કોઈ વીમો નથી, કોઈ બાયોમેટ્રિક નથી* - *કોઈ એમ્બેસી ઇન્ટરવ્યુ નથી* - *લાંબા સમયથી વિઝાની રાહ જોવાની નથી* - *સરળ પીઆર* - *સિંગાપોર વિશ્વનો પ્રથમ નંબરનો પાસપોર્ટ*
...વધુ વાંચો
Bhavin Nimavat
નોકરી કરતા પણ સારો ધધો.
જે કોઈ વ્યક્તિ ને નોકરી કરતા કરતા સાઈડમાં ધધો કરવો હોય.. કાયમ ના 3000-4000 હજાર કમાવા હોય તો સ્પલ બનવાનું મશીન આપવાનું છે, માત્ર -50,000 હજાર ના રોકાણ માં ધધો સારુ કરો,,
...વધુ વાંચો
Jatin Sinh Zala
ડ્રાઇવરની જરૂર હોય તો કેજો
ડ્રાઇવરની જરૂર હોય તો કેજો
...વધુ વાંચો
Jakir Memon
gadu sherbag
gadu na nake koine dukan par chay pani na stol par manas ni jarur hoy to phon karo
...વધુ વાંચો
Vipul Bambhaniya
ખેતી માટે જોડકું જોઈએ છે
ખેતી વાડી નુ કામ માટે જોડકું જોઈએ છે 📌ખેતી નુ બધું કામ આવડતું હોવું જોઈએ અનુભવી હોવા જોઈએ 📌રહેવા માટે રૂમ પાણી લાઈટ ની સગવડ છે મજુરી પર કામ કરવા જોઈએ છે 📌દારૂ નુ વ્યસન ના હોવું જોઈએ 📌કોઈને કામ ની જરૂર હોય તો કોલ અથવા મેસેજ કરો 📌7041186756
...વધુ વાંચો
Alpesh Devipujak
ખેતી કામ માટે બે માણસ જોઈ છે
રેવાની સગવડ છે વાડીએ રેવાનું છે વાડી મા કામ કરવાનું અથવા ભાગ મા રાખવાનું બે મા ભાઈ ને ટ્રેક્ટર ને ફોરવિલ હાંકતા આવડતું હોય તેવા જોઇ છે ડ્રાઈવર નો અલગ થી પગાર મળશે
...વધુ વાંચો
Hamir Ahir
વેલ્ડીંગ
વેલ્ડીંગ નું કામ કરી શકે તેવા માણસ ની જરૂર છે જે કોઈ ને ઇચ્છા હોય તે કોન્ટેક્ટ કરે
...વધુ વાંચો
Arkesh Ahir
Franchise
ola Uber ની જેમ અમારે texiago app માટે રાજકોટ ના દરેક તાલુકામાં ફ્રી ફ્રેન્ચાઇઝી આપવાની છે
...વધુ વાંચો
લિલેશ કુમાર બેરા
મંજૂર જોયે
2 મંજૂર ની જરૂર છે 9978040567
...વધુ વાંચો
ઉદેશ ભાઈ સીસોદીયા
ભાગીયું રાખ વાનું છે.
કેશોદ ની આજુબાજુ માં કોઈ ભાઈ ને ભાગિયુ આપવા નું હોય તો મને ફોન કરે ઘરના બળદ છે
...વધુ વાંચો
Hiten Ravliya
tabela mate
tabela nu tamam kam karvanu
...વધુ વાંચો
Jadav Mahendra
ખેતીકામ
ખેતરમા દવા છાટવા માટે ફોન કરો ગામ ઈશ્વરીયા ની બાજૂમા હોયતો ફોન કર વો રોજ દીનૂ 600 રૂપિયા
...વધુ વાંચો
બિજરાજ સિહ જાડેજા
mahindar mate jarur hoy to
koine bhai ne kheti vadi ke bija kai kam mate manas ni jarur hoy to phon ka WhatsApp kare mare rahevu se 50 hajar nu lenu se mara upar je bhari sake te j phon kare paisa pela lais lakhan pan kari apis jya sudhi paisa na vali jai tya sudhi 1pan rupyo nahi mangu jene jarur hoy te phon kare
...વધુ વાંચો
Vipul Bambhaniya
પગારદાર ખેતીકામ માટે
ખેતીકામ માટે પગારદાર જોડી ની જરૂરિયાત છે. રહેવાની ફૂલ સગવડ છે.ફોન પર સંપર્ક કરવો.
...વધુ વાંચો
Dilip Tanti
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ