• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
જી. જે. જી =૨૨
જી. જે. જી =૨૨
જી. જે. જી =૨૨
જી. જે. જી =૨૨
જી. જે. જી =૨૨
જી. જે. જી =૨૨
  • Prakash Maher

  • Dec 07 '24 12:22 PM

જી. જે. જી =૨૨

  • Prakash Maher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જાત- જી. જે. જી =૨૨ નંબર : અંદાજે = ૨૫૦૦ મણ (૧૨૫ ખાંડી) મગફળી છે. : ઓરીજનલ બિયારણ ( સુપર કોલેટી ની મગફળી છે.) : કાંધુ, વીણાટ ભેગુ નાખેલ નથી. મશીન થી ચોખી કરેલ છે. મશીન નું પછોટ પણ ભેગુ નાખેલ નથી . : બિયારણ એકદમ ચોખું સે કોય બીજી જાત નું ભેળસેળ નથી : ઉતારો=૧૫૨ નો સે : રિકવરી=૧૧૦ ની છે. :૧૬ ગુંઠા ના વીઘા મા ૩૦ મણ નો ઉતારો આવેલ છે. : કોય પણ જાત નો દગો નય આવે. :રૂબરૂ આવી ને જોઈ જવાની. : ભાવ=૧૩૦૦ એક મણ ના.


₹ 1300

સ્થળ : કોટડીયા,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.