ગાય લેવાની છે 4 થી 5 લિટર દૂધ
ગાય લેવાની છે દુધ ખાવા માટે જ લેવાની છે... તાજી વીયનેલ હોય દોએ સાવ શાંત સોજી હોય.... બાંધી બાંધી ખાય એવી.... જોઇએ છે...20.000 થી 25000 સુધી માં 4 થી 5 લિટર એક ટાઈમ નું હોય એવી ગાય
આમાં અમુક લોકો ગાય ની કિંમત ન હોય તો પણ 3 ગણી લખીન મૂકી દેય છે એવા લોકો મેસેજ ન કરે...દૂધ ખાવા જ લેવાની ચે સારી ગાય હોય ઉપર ની વિગત મુજબ ટો મેસેજ કરો 9265203352 પર
વિડિયો ફોટા નાખી દેવા
...વધુ વાંચો
Sarman Bhai Rabari