હમીર ભાઈ વાળા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગોઢલા છે.
2(બે) ધર ચાલેલા છે.
ચાલવા મા પરફેક્ટ છે.
સાતી કામ કે ગાડી ચલાવવા માટે એકદમ સારા છે.
સાવ સોજા છે. બંને બાજુ જોડી શકાય છે.
કીમત મા થોડો ફેરફાર કરી આપવા મા આવશે.
ગોઢલા ઘર ના જ છે.