ગોધલા વેચવા ના છે પેલી ધરના છે
ગોધલા વેચવા ના છે પેલી ધરના છે સાવ સોજા છે...
તમામ જવાબદારી બધી... એક વર્ષ થયું ચાલુ છે....
એક વાવણી કરી છે... બધે માં ચાલુ છે ગાડા મા ચાલુ સાતી માં ચાલુ રપટા માં ચાલુ છે બધે માં હાકેલા છે....
કિંમત 25.. હજાર છે ફેરફાર થય જાસે.....
...વધુ વાંચો
ભોજા ચારણ