Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ગીર ગાય
Rohit Solanki
Jul 07 '24 07:46 PM
ગીર ગાય
Rohit Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય
સ્થળ : વેરાવળ,વેરાવળ શહેર,ગીર સોમનાથ
View All
ગાય વેચવાની છે
દેશી ગીર ગાય વેચવાનો ભાવ -50,000 સંપર્ક નંબર - 9712759740
...વધુ વાંચો
Sandip Babariya
2બેવાડિ
વશવાનિશે
...વધુ વાંચો
રમેસ ભાઈ કદાવલા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 15 દિવસની વાર છે ગીર ગાય છે
...વધુ વાંચો
Chatrajeet Khuman
ગાય વેશવાની છે
ગાય વેશવાની છે તીજુ વેતર છે નીચે વાસડી છે પાચ દિવશ ની વિયારણછે સાત લિટર દૂધ છે ફુલ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Natha Bhai J Sisodiya
ગાય વેચવા ની છે
ત્રીજું વેતર છે, બકરી જેવી સોજી છે, ત્રણ મહિના નું ગાભ છે, 5 6 લીટર દૂધ પાછલા વેતર મા , અત્યારે 3 લીટર દૂધ છે
...વધુ વાંચો
Dr Javed Nagri
ગાય વેસવાની છે
ગાય વેસવાની છે દસ દિવસની કાશી છે સુખ માં જાતીય હોય તો ભાવ થય જ છે 9376782062
...વધુ વાંચો
Sk Gadhavi
ગાય વેચવાની છે સાવ સોજી છે
પેલુ વેતર હોડકી વેચવાની છે સાવ સોજી છે આવ આચરણની જવાબદારી અને દુધ 3લિટર
...વધુ વાંચો
Bhavesh Musar
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ચોથુ વેતર ૭ તારિકે વિયાણી નિચે વાછડો દોવામા એક બે જણાને છુટ દુધ પાચ લિટર કિમત ૧૨ હજાર કોય ખોટા હેરાન ના કરતા
...વધુ વાંચો
નયદિપ સિંહ ચુડાસમા
hf . ગાય વેસવાની છે
ગાય વેસવાની છે વેતર.૨.તાજીવાણેલીછે.દુધ.૬.
...વધુ વાંચો
ભોજા ભીખા
vachadi
vachadi
...વધુ વાંચો
Yuvrajsinh Rana
આ ત્રણ ગાયુ વેચવાની છે
આ ત્રણ ગાયુ વેચવાની છે એક વીયાણેલ છે ૬ લીટર દુધ છે કિંમત 40000 હજાર બીજી કાળી ગાભણી છે સાત આઠ દિવસની વીયાવાને વાર છે કિંમત 50000 હજાર ત્રીજી ગાભણી છે વીસ દિવસની વીયાવાને વાર છે કિંમત 55000 હજાર
...વધુ વાંચો
Udaybhai Vala
ગીર ગાય વેચવાની છે
10 દિવસ મા વીઆઇ જાશે ભાવ મા ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
ભુપતસીહ ગોહીલ
ગાય વેચવાની છે
એચએફ ચિમડા વાળી ગાય વેચવાની છે બીજું વેતર છે ઊંચાઈ લંબાઈ પૂરી 10 12 ની વાર છે પેલા વેતરમાં 11 લિટર દૂધ હતું બધી જવાબદારીથી દેવાની છે કિંમત 75000
...વધુ વાંચો
રાજન ભરવાડ
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે . બે ટાઈમ દોવાદેય એક ટાઈમ નુ 2 થિ 2.5લિટર દૂધ છે જેને લેવી હોય તે આ નંબર. 9227218153 પર ફોન કરે
...વધુ વાંચો
Raj Barad
ગાય વેચવાની છે
ટોટલ ત્રણ ગાયો વેચવાની છે એક ગીર ગાય બે દેશી ગાયો છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે ગીરગાય પાંચ દિવસની વાણેલ છે ત્રીજું વેતર નીચે વાસડો છે સાડા પાંચ થી છ લીટર દૂધ આવે છે હાજરમાં બાયો ભાઈઓ ગમે તેને દોય લેવાની છૂટ બીજી ગાય ત્રીજું વેતર બાર દિવસની કાચી છે આગલા વેતરમાં પાંચ પાંચ લીટર દૂધ હતું ત્રીજી ગાય પહેલું વેતર હોડકી 10 થી 12 દિવસની કાચી છે ત્રણેય ગાયો લંબાઈ ઊંચાઈ સારી છે સાવ શાંત સભાની છે સાવ સોજી ગમે તેને બાંધી છોડી લેવાની છૂટ ગીર ગાય ની કિંમત 30,000 ત્રીજુ વેતર ગોરી ગાય ની કિંમત 25000 પહેલું વેતર હોડકી ની કિંમત 23,000 લેવા માટે રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશો નામ પરેશભાઈ મો 7201947960 બીજો નંબર નામ નાજા ભાઈ મો 8347173699 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
દેસી ગાય
ઓડકી વેસવાની છે વધુ માહિતી માટે કોલ કરો mo.6351010902
...વધુ વાંચો
Ashvin Sadadiya
ગાય વેચવાની છે
7 દિવસની કાશી છે 2 વેતર 5 લીટર દૂધ
...વધુ વાંચો
Dharmesh Dodiya
100% શુધ્ધ ગીર ગાય નું ધી
ગીર ગાય નું ધી મળશે ઓડર પ્રમાણે
...વધુ વાંચો
Hiren Rabari
ગાય વેછવા ની છે 2 બીજું વેતર
૨ બીજા વેતર નો ૯ મહિના નો ગાભ છે ૨૦-૨૫ દિવસ સુધી માં વીયાય છે
...વધુ વાંચો
સંજય સેવરા
પેલવેતરી હોડકી વેચવાની છે.
15દિવસ ની વ્યાની 2.5 લિટર દૂધ દોવા માં સાવ સોજી નીચે વાછડી છે.
...વધુ વાંચો
Hardas Tapu Odedara
gir-gay
ગીર ગાય બીજું વેતર છે કલર રાતડી
...વધુ વાંચો
Rajesh Solanki
15 દીવશ ની વાર છે
ગાય વેચવાની છે ગાભણી
...વધુ વાંચો
ધરમશીભાઈ રાઠોડ
ગાય
ગાય.વેશવાનીછે
...વધુ વાંચો
Dineshbhai Sisodiya
વેશવાનિ છે 6લીટરદુધ ત્રીજું વેતર
20 15 દિવસની કાશિ
...વધુ વાંચો
પ્રતાપભાઈ સિંધવ
ગીર ગાય
ગીર ગાય સાવ સોજી દોવા માં પણ સોજી 14/03/2025 વીયાહે ગીર વા ચ ડિ નું બિજ દાન આપેલું છે 7 થી 8 લીટર દૂધ રાજુલા જોવા મળે 7041595356
...વધુ વાંચો
Dhaval Borisagar
કુઢી ગીર ગાય વેચવાની છે
કુઢી ગીર ગાય જુનાં નશલ ની છે ગાભણ છે છદિવસ કાચી બીજું વેતર ઉંચાઈ લંબાઈ વાળી સાંત સ્વભાવ ની
...વધુ વાંચો
Sandip Bharai
ગાય
ગાય લેવાની છે દેશી ગાય છે
...વધુ વાંચો
Vivek Otradi
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે વધુ માહિતી માટે ફોન કરો
...વધુ વાંચો
Saraman Nandaniya
ગાય વેચવાની છે 15 દીવસની વારછે
આગલા વેતર માં 6,7લીટર દુધ ત્રીજુ વેતર વાહે 9023748497 લેવાની હોયતો આ નંબરમાં ફોન કરો
...વધુ વાંચો
રાજુ કોડીયાતર
આ ઓડકી આપવાની છે
2 સાથે આપવાની છે કીમત 55000
...વધુ વાંચો
Yuvrajsinh Parmar
ગાય વેચવા ની છે
ગીર ગાય છે યાઝમ ઉપર છે 3 વેતર છે 7લિટર દૂધ છે લેવી હોય તો ફોન કરજો 7567176949 આ નબર માં
...વધુ વાંચો
Bharat Jotva
ગાયયેસેબ કોસમા વેસવાની સે
દુધ 10 થી 12
...વધુ વાંચો
જયદેવ સિસોદીયા
બીજું વેતર 3 4 દિવસ ની વાર સે
7863870692
...વધુ વાંચો
Vishvraaj Khachar
ગાય વેશવાની છે
પેલુ વેતર છે અને દુધ ૨.૫ થી ૩ લીટર છે પ્રાહવતા નથી આવડતુ બીજો કોઈ ફોલ્ટ નથી
...વધુ વાંચો
Jayesh Solanki
એસ.એફ
એસ.એફ વાસરડી વહેંચવાની છે વાસરડી ની ઉંમર 18 મહીનાની છે અને જે કોઈ ને લેવી હોય તો ફોન કરવો કીંમત 20000 છે કીંમત ની અંદર કોઈ પણ પ્રકાર નો ફેર ફાર નય થાય
...વધુ વાંચો
Yogi Vala
દેશી ગીર ગાય વેચવાની છે.
સારા વેલા ની ગાય છે. વીહાવા ની 20 દિવસ ની વાર છે. પાંચ લીટર દૂધ એક ટાઇમ નું 9429381574
...વધુ વાંચો
Subhash Kikani
ગાય વેચવાની
બીજું વેતર સાવ ચોજી ફૂલ જવાબ દારી 15 દિવસ માં વાયછે 5 લીટર દૂધ
...વધુ વાંચો
Gogan Makvana
ખુટ વેચવાનો છે
ખુટ વેચવાનો છે
...વધુ વાંચો
Devshi Ram
3 વેતર 10 દિવસ ની કાચી 9 લિટર દૂધ
ખોટા મેસેજ ના કરવા
...વધુ વાંચો
Nagajan Maher
ગાય વેચવાની
૩ વેતર સે ૧૫ દિવસ ની વાર સે જવાબદારી વરી ગા સે
...વધુ વાંચો
માલદેભાઈ ગલ
ગાય
ગાય
...વધુ વાંચો
ચંદુ લાલજી નકુમ
hf
નવલીટર ૧૫દીવસથયાછે
...વધુ વાંચો
પરેશ રાતડીયા
ગીર વોડકી વેચવાની છે
ગીર વોડકી લાલ કાબરી વેચવાની છે.4થો મહિનો હાલે ગાભણ છે જવાબદારી થી કિંમત 28000 છે લેવી હોય તોજ ફોન કરવો મો. 9512566375
...વધુ વાંચો
Avada Odedra
HF ગાય વેચવાની છે
HF ગાય વેચવાની છે દૂધ 5 લીટર છે નીચે વાચડો છે વેતર 1 12 દિવસ થયા છે વ્યાણેલ ગાય લેવા માટે આ નંબર પર સંપર્ક કરો દેવાયત ભાઈ સોલંકી મો 9228047525
...વધુ વાંચો
હશુકભાઈ ગાધે
ગાય વેચવાની છે
દસ દિવસની વેણેલ
...વધુ વાંચો
Rahul Goraniya
ખુટ વેચવાનો છે
ગીર ખુટ વેચવાનો છે ૩ વર્ષ નો છે ખુટ માં બધીજ જવાબદારી સાટા માં ગીર વાછડી હાલે કીંમત ૨૫.૦૦૦
...વધુ વાંચો
Renish Ahir
ગીર ક્રોસ ગાય વેચવાની સે
2 જૂ વેતર 6 દીવસ ની વીયાણેલ 7 લીટર દૂધ હાજરમા નીચે વાસડી
...વધુ વાંચો
Hiren Bhai Ahir Dangar
ગાય વેચવા નીછે
ગાય વેચવા નીછે 2વેતર નીછે સાવ સોજી છે ફુલ જવાબદારી સોનકપીલા છે 1મહીના ની વાર છે
...વધુ વાંચો
Gopal Odich
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ