Morlivara Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટોટલ--10
5 ભેશું ને દોવાનું ને નાના 5 પડિયું ને સચાવાની અને નીણ વાઢવાની જમવાનું રહેવાની બધી ફૂલ વ્યવસ્થા..
રેહવાની વ્યવસ્થા આપડી વાડીએ જ છે..જે ગામ ની સાવ નજીક છે..માણસ રબારી અથવા ભરવાડ જ જોય છે.. ભેશુ પ્રતીએ લાગણીશીલ હોવો જોય..