રાજભા ખેર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલું વેતર વિહાણી એને બે મહિના થયા
હાલ પાંચ છ લીટર દૂધ આવે
પારૂ નથી ખાણ ઉપર દોવા દે બાયુ કે જણ ગમે તને
જાતવાન જાફરી ખડેલી છે કીંમત,૯૦ કરીએ છીએ સાટા માં દાવ પાડો ,ગાભણી ખડેલી, હોય તો હાલે