Ismal Otha ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રીજું વેતર.. અઢી મહિનાની વેયાણેલી.. અત્યારે પાંચ લીટર દૂધ આવે.. સરખી સાચવણી હોય તો સાત લીટર દૂધ કરે એવી ભેંસ છે. ઊંચાઈ લંબાઈ સારી.. દોવામાં સાવ સોજી.. નીચે પાડી છે.. કિંમતમાં જાજો ફેરફાર થશે નહીં