• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગોરખમઢી. માં જમ...
ગોરખમઢી. માં જમ...
  • મહેશ જમનાદાસ ભીમજીયાની

  • Apr 07 '24 06:20 PM

ગોરખમઢી. માં જમીન વેચવાની છે

  • મહેશ જમનાદાસ ભીમજીયાની ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગોરખમઢી ગામ થી વેરાવળ તરફ સરસ્વતી હાઇસ્કુલ ની સામે ઓવરબ્રિજ ની અંદર જતા સર્વિસ રોડ ઉપર આવેલી બિન ખેતી થયેલી જમીન વેચવાની છે જેમાં 20દુકાન ના 20પ્લોટ વેચવાના છે દુકાન સાઇઝ 30*10 300ફૂટ નો 1પ્લોટ 400000, ચાર લાખ માં દેવાનો છે પાછલ ના ભાગે ગોડાઉન ને લાયક પ્લોટ દેવાનાચે 1ગજના ભાવ 1300, તેરસો પૂરા 25ફૂટ નો રસ્તો પાછલ જવામતે મળશે


₹ 8000000

સ્થળ : આજોઠા,પાટન વેરાવળ,ગીર સોમનાથ

જમીન વેચવા ની છે
જમીન વેચવા છે 16 વિધા. એક દમ કરાર જમીન છે લાઈટ કનેક્શન પાઈવટ... ....જમીન ના દલાલ ભાઈ. અમારો સંપર્ક કરે.... સલેપ વારા. બે મકાન હોલ રસોડુ .. બાથરૂમ લાદી ફીટીગ ભેસુ બાધવા નો તબેલો. 45*17 નો પતરા વારો નિચે તરીયુ પાકુ પછી માલ ભરવા માટે નો રૂમ અલગ એ 40ફુટ લંબાઈ 17 ફુટ પોડાય દાર 3 છે માલી કિમા બધુ છે બે દાર મા પાણી ફુલ 2620 ફુટ નો લાંબો સાહ છે. આ સેઢે થી ઓલા સેઢા સુધી લાઈન નાખેલ... ....બે કુવા છે એક કુવો 60 ફુટ છે. બિજો કુવો. 70 ફુટ છે એક કુવા મા પાણી ફુલ. પાણી મીઠું અદર ગાઉન ચાર ની લાઈન પીવીસી નાખેલ છે. ફુલ સુવિધા ઉપલબ્ધ છે .......ઉપલેટા માં ખુલ્લો પલાટ હોય તો ચાલશે 500 વાર સુધી ..... .......એક વિધા ના ચાર લાખ ને 80 હજાર ભાવ......
...વધુ વાંચો
Dhaval Ahir
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.