• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ઉદ્યોગ લાયક જામ...
ઉદ્યોગ લાયક જામ...
ઉદ્યોગ લાયક જામ...
ઉદ્યોગ લાયક જામ...
  • હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર

  • Jul 21 '23 08:51 AM

ઉદ્યોગ લાયક જામીન વેંચવા ની છેં

  • હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જુનાગઢ સોમનાથ ફોર્ લાઇન પર સાવા ચાર વિઘા જમીન છૅ. વીઘા નો ભાવ 36લાખ ફિક્સ .છે. ફોર લાઈન પર મૉરો 3.32. ફુટ છે ઊંડાઇ 600 ફૂટ છે. જુનાગઢ થી જતાં મનેકવાળા ગામ પેલા નાયરા પેટ્રોલ પંપ ની સામે નિ જમણી બાજું એ માણેકવાળા ગામ થિ જુનાગઢ તરફ અવતા અડધો કી. મિ. જુનાગઢ થી જતાં ઓનેસ્ટ હોટેલ થી અડધો કી. મિ. દુર જમણી બાજુએ. ગદોઈ તોલ નાકા થી ઍક કી..મી. દૂર ફુલ લોંકેશન વાળી દરેક પ્રકારના કાજે અનુકુળ તા વાળી ઉદ્યોગકારો .તથા હોસ્ટેલ હાઈસ્કૂલ. પેટ્રોલિયમ નર્સરી શેડ જેવાં અનેક ધંધો થઇ શકેછે. કમીશન વાળા મિત્રો પણ આવકાર્ય છે


₹ 1530000

સ્થળ : કણ઼ઝડી,વંથલી,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.