• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

We couldn't find the post you were looking for. Check out our latest posts below.

કેસર આંબાની કલમ...
બાગાયત માટે 💯 (સો) કરતા પણ વધારે જાતના ફ્રુટના કલમી રોપાવો તેમજ બીજ થી બનાવેલા રોપાવો હાજરમાં મળશે જેમ કે 🥭કેસર આંબાની કલમો 🥭સોનપરી આંબાની કલમ .........🥭🥭 મિયા ઝાકી આંબાની કલમ 🥭 તોતાપુરી આંબાની કલમ 🥭રાજાપુરી આંબાની કલમ 🥭હિમ સાગર આંબાની કલમો 🥭 12 માસી આંબાની કલમ 🥭આમ્રપાલી આંબાની કલમો 🥭ભાદરવો આંબા ની કલમ 🥭અષાઢીયા આંબાની કલમ .......🥑 એવો કોડા ની કલમ .........🍑 જાપાની રેડ જામફળ ની કલમ 🍏સીતાફળમાં એમ એમ કે વન થાય સુપર ગોલ્ડ સુપર ગોલ્ડ તેમ છતાં સીતાફળમાં 18 જાતની કલમી રોપાવો 🍐જામફળમાં પાંચ જાતની કલમી રોપાવો 🍓લીચી માં ત્રણ જાતના કલમી રોપાવો 🍒 ચેરી ની કલમ એપલ 🌴 ખારેકના પ્લાન્ટ 🫒બોરમાં પાંચ જાતના કલમી રોપાવો 🍋બારમાસી કાગજી લીંબુ ના કલમી રોપાવો 🍊માલટાની કલમ 🍊મોસંબી ની કલમ 🍊થાય બતાતી ઓરેન્જની કલમ 🍊ચાઈનીઝ ઓરેન્જની કલમ 🎄 સ્ટાર ફ્રુટ ની કલમ 🍑 રેડ ફણસ ની કલમ 🥦 ગ્રીન ફણસ ની કલમ 🍑 પિંક ફણસની કલમ 🫐 પારસ રાવણા ની કલમ 🍈પારસ આમળાની કલમ 🪴બારમાસી ગુંદા ની કલમ 🍑સફેદ જાંબુ ની કલમ 🍊લાલ જાંબુ ની કલમ 🍀ચેતૂર 🍗ખાટી આંબલી ની કલમ 🍗મીઠી આમલીની કલમ 🫒સ્ટાર આંબલી 🌳ચીકુ ની કલમ 🌳 કાલિપતિ ચીકુ ની કલમ 🌳રેડ બનાના ચીકુ 🪴ભગવા સિંધુરી દાડમની કલમ 🪴અંજીરની કલમ 🌵ડ્રેગન ફ્રુટ તેમજ 🌳બદામ 🪴કાજુની કલમ 🪴સોપારી ના રોપ 🍈પેસન ફ્રૂટ 💐અલગ અલગ 12 કલરની ગુલાબની કલમો🌴 નાળિયેરીના રોપા તેમ છતાં બધી જાતના ફૂટના બીજમાંથી બનાવેલા રોપાઓ પણ મળશે
...વધુ વાંચો
મારુતિ ફાર્મ એન્ડ નર્સરી Verified User
જમીન લે વેચ માટ...
આ બધી જમીનો વેચવાની છે👇 ( 1 ) 105 વીઘા કૂવો કનેક્શન વાડીએ મકાન તાલુકો વિસાવદર સર્વે નંબર વેકરીયા વિઘાના પાંચ લાખ રૂપિયા ( 2 ) 72 વીઘા ગામના પાદરમાં કૂવો કનેક્શન તાલુકો વંથલી સર્વે નંબર મેઘપુર વીઘાના 6 લાખ રૂપિયા ( 3 ) સાડા છ વીઘા રોડથી બિલકુલ નજીક ખાતેદાર થવા માટે સારી જગ્યા જીલ્લો પોરબંદર તાલુકો પોરબંદર સર્વે નંબર મિત્રા નો મીત્રાણા 32,50,000 માં સાડા છ વીઘા ( 4 ) 80 વિઘા પાણીવાળી 7 બોર 2 મકાન ગામથી એક કિલોમીટર દૂર જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર ગોરખડી દસ દિવસની અંદર દસ્તાવેજ કરો તો સાડા પાંચ લાખ રૂપિયા અને મુદત જોઈતી હોય તો 7 લાખ રૂપિયા રોડ ટચ ( 5 ) પાંચ વીઘા પીઠડીયા ટોલનાકાની બાજુમાં જીલ્લો રાજકોટ તાલુકો જેતપુર સરવે નંબર પીઠડીયા વિઘાના 55 લાખ રૂપિયા ( 6 ) મોરબી જિલ્લામાં ખાનપર રોડ થી બીજો નંબર 40 વીઘા આજુબાજુ બધે પ્લોટીંગ પડી ગયેલું છે પ્લોટીંગ માં જાય તેવી જગ્યા પ્લોટીંગ માટેની બેસ્ટ જગ્યા વીઘા ના 42 લાખ રૂપિયા રોડ ટચ ( 7 ) 14 વીઘા જુનાગઢ કેરેળા રોડ નો મોરો 600 મીટર બે બોર બે કનેક્શન નેસર પાણી જિલ્લો જુનાગઢ સર્વે નંબર જાલમસણ વિઘાના 32 લાખ રૂપિયા ( 8 ) 35 વીઘા જુનાગઢ થી 15 કિલોમીટર દૂર ગામથી નજીક કૂવો કનેક્શન પાણી વાળી જગ્યા જિલ્લો જુનાગઢ સરવે નંબર આંબલીયા વિઘાના આઠ લાખ રૂપિયા ( 9 ) 35 કુવો કનેક્શન વાડીએ મકાન ગોડાઉન આખામાં ફરતી ફિનિશિંગ નેચર પાણીવાળી જીલ્લો રાજકોટ સર્વે નંબર ઉપલેટા તાલુકાનું ગામડાનો વિઘાના આઠ લાખ રૂપિયા ( 10 ) 24 વીઘા આંબાનો બગીચો કુવો કનેક્શન નેસર પાણી બે મકાન પટેલ સમાજ ની બાજુમાં તાલુકો તાલાલા સર્વે નંબર મોરુકા ગીર વીઘાના 1900 લાખ રૂપિયા ( 11 ) 23 વીઘા શેઠ વડાળા જામ આંબેડી રોડ ટચ બે કુવા કનેક્શન વીઘાના સાત લાખ રૂપિયા ( 12 ) 15 વીઘા કુવો કનેક્શન પાણીવાળી જગ્યા કનેક્શન જગ્યા ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં વાનાવડ ભાવ વીઘાના અગિયાર લાખ રૂપિયા ( 13 ) 🚨 જમીન વેચવાની છે 🚨 👉🏻 16.5 વીઘા 👉🏻 જામનગર થી 18 Km નજીક 👉🏻 મેઈન રોડ થી 300Mના અંતરે 👉🏻 પાણી કૂવો & ફિનિશિંગ 👉🏻 બેસ્ટ લોકેશન ✨ ભાવ : 28 લાખ વિઘાના 📍એસાર ટાઉનશિપ સામે, હાઇવે રોડ થી બીજો નંબર, ગામ બેડ - જામનગર ( 14 ) કોયલી થી ધુળકોટ રોડ ટચ ૧૭ વીઘા સગવડ : તાર ફેન્સિંગ, ૩ બોર, ફુલ પાણી, લાઈટ કનેક્શન, ૧ મકાન તાલુકો: મોરબી જીલો : મોરબી વિઘા ના ભાવ : ૩૦ લાખ ( 15 ) કોયલી થી પડાણા રોડ ટચ ૩૮ વીઘા સગવડ : 1 ઓરડી, 2 બોર, લાઈટ કનેક્શન, ફૂલ પાણી... તાલુકો, મોરબી જીલો, મોરબી વીઘા ના 25 લાખ રોડ ટચ ( 16 ) 100 વિઘા જમીન વેચવાની છે, રોડ ટચ માડ,સોલર પ્લાન માટે બેસ્ટ બિલકુલ જીઈબી ની બાજુમાં વાવેતર માટે અને કોઈ પણ બિઝનેસ માટે બિન ખેતી કરી શકાય તેવી, લોંગ ઇન્વેસ્ટ માટે બેસ્ટ જગ્યા, જુનાગઢ જીલ્લો તાલુકો માણાવદર સર્વે નંબર એકલેરા વીઘાના 6 લાખ ( 17 ) 70 વીઘા જામનગર ખાવડી રિલાયન્સ ટાઉનશીપ ની પાછળ ચાર કુવા કનેક્શન માધવ ફાર્મ બાજુમાં સર્વે નંબર મુંગણી વિઘાના 35 લાખ રૂપિયા ( 18 ) મોટો નંબર 936 વીઘા જીલ્લો જામનગર તાલુકો કાલાવડ સર્વે નંબર ઉમરાળા ભાવ વિઘાના સાડા ત્રણ લાખ રૂપિયા રોડ કાચ ( 19 ) અંબાળા થી પડાણા રોડ ટચ ડબલ પટી ૨૦ વીઘા સગવડ : ૧ મકાન, ૧ બોર, ફૂલ પાણી, લાઈટ કનેક્શન તાલુકો : મોરબી જીલો : મોરબી વીઘા ના ભાવ : ૨૦ લાખ ( 20 ) 41 વીઘા ખજુડા ટીમડી ડબલ પટ્ટી રોડ થી એક કિલોમીટર અંદર બે કુવા બે બોર પાણી નેસર જીલ્લો રાજકોટ તાલુકો જામકનોણા સર્વે નંબર ખજુડા રોકડામાં 10,50,000 અને બદલામાં 11 લાખ રૂપિયા રોડ ટચ ( 21 ) જામકનોડા ગોંડલ રોડ 90 વીઘા બે બોર બેકુવા વાડીએ ગોડાઉન મકાન જીલ્લો રાજકોટ તાલુકો જામકનોણા સર્વે નંબર બોરીયા 22 કરોડમાં બેઠક થાય રાજકોટમાં 30 40 ટકા બદલો ચાલશે રોડ ટચ ( 22 ) 21 વીઘા કૂવો બોર કનેક્શન નેચર પાણી વાળી વાડીએ ગોડાઉન મકાન બાલવા થી સતાપર વાળા રોડ ઉપર જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર બાલવા નો વિઘાના આઠ લાખ રૂપિયા ( 23 ) જૂની શરત ની 8.5 વીધા જમીન 1 વિધા ના 25.50 કૂવામાં લાઈટ કનેક્શન કેનાલ મચ્છુ 1 નુ પાનીઆવેછે .ગામ કોઠારિયા. સર્વે નંબર તાલુકો વાંકાનેર.જીલ્લો મોરબી. લજાઈ થી વાંકાનેર મેન રોડ થી 1.5 કીમી વાડી સુધી સારો રસ્તો ને રસ્તા ઉપર જ વાડી જડેશ્વર મહાદેવ મંદિર થી 2 કિમી ( 24 ) 1200 વીઘા જામનગર જામજોધપુર હાઇવે ટચ વેચાણ હુકમ લેનાર પાર્ટીને કઢાવવાનો રહેશે ( 25 ) જામજોધપુર થી વસંતપુર વાળા રોડ થી એક કિલોમીટર અંદર 20 વીઘા નેચર પાણીવાળી સર્વે નંબર જામજોધપુર નો વિઘાના 7,50,000 ( 26 ) જામજોધપુર બસ સ્ટેન્ડ ની સામે માવા મોલ ની પાછળ જનતા આઈસ્ક્રીમ વાળાના બંગલા ની સામે પ્લોટ 3775 ફૂટ ભાવ 1800 રૂપિયા ( 27 ) જિલ્લો રાજકોટ તાલુકો. ગોંડલ ગામ. ભોજપરા 6.5 એકર એક એકર નો ભાવ. 3 કરોડ હાઇવે ટચ બિલિયાલા અને ભોજપરા વચે ભોજપરા નો સર્વે નંબર. ભાવ મા ફેરફાર થશે. ( 28 ) ગામ.કોજા તા.જામનગર જિ.જામનગર કોજા ગામનો શરવે નંબર ગામના પાદરમા નદિના કાઠે ૧૮વીઘા ફૂલ સૂવીધા સારે બાજુ તાર ફેનસીગ બોર પ્રાઈવેટ કનેકસન મીટર મકાન બાજુમા મોટો સેકડેમ વાડીનો હેવી મોટો રસતો નદીમા બારેમાસ પાણી સારે બાજુ પટેલ એરીયો ભાવ ૧ વિઘાના ૧૫ લાખ જમીન જુની સરતમા છે પ્રોપર મોરબીમાં કે મોરબી ની આજુબાજુ 30 35 કિલોમીટરમાં 30 40 વીઘા જગ્યા જોઈએ છે ને બીજી જગ્યાએ રાજકોટની આજુબાજુ 20 25 km માં 20 થી 25 વીઘા જોઈએ છે કોઈ પ્રોપર્ટી ડીલર ભાઈઓને ધ્યાનમાં હોય તો આ 9879037892 નંબર ઉપર જણાવવા વિનંતી 🙏
...વધુ વાંચો
Digubha Jadeja