Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટોટલ પાંચ ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે બે ગાયો એક મહિના દિવસની વાણેલ છે એક ગાયની નીચે વાછડી છે બીજી પહેલું વેતર ગીર ઓડકી તેની નીચે વાશરૂ નથી ખાણ ઉપર ધોવા દે બીજી ત્રણ ગાયો ગાભણ છે એક ગાય આઠ દિવસની કાચી છે બીજી બે ગાયો એક એક મહિના મહિના દિવસની કાચી છે
ટોટલ પાંચે ગાયો ની કિંમત 95000
અલગ અલગ જોતી હોય તો અલગ અલગ કિંમત થશે
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ