Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
કાંકરેજ લીલડી બે વર્ષ ની વાછડી.
રમેશભાઈ એ બાટવા
Dec 26 '24 09:21 PM
કાંકરેજ લીલડી બે વર્ષ ની વાછડી.
રમેશભાઈ એ બાટવા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કાંકરેજ લીલડી બે વર્ષ ની વાછડી. કાળા આછડ છે.
સ્થળ : ચર,કેશોદ,જુનાગઢ
View All
ગાય વેચવાની છે દેસી ગાય
મો 9898721847
...વધુ વાંચો
Pankaj Bhai Khant
ગીર ગાય વેચવાની છે
3.VARSNI.HODKI.6E
...વધુ વાંચો
Gulzar Dodai
સુવર્ણ કપિલા ગીર ગાય
સુવર્ણ કપિલા ગીર ગાય 4 થી 5 દિવસ ની કાચી
...વધુ વાંચો
કુમુદચંદ્ર પરસોતમદાસ પટેલ
ગાય વેચવાની છે જર્સી
પેલું વેતર 28 દિવસની વાણેલી છે વાસડો મરી ગયો છે સાંજે 3..5 સવારે 4લીટર દૂધ આવે લંબાઈ ઊંચાઈ પૂરી ગમે એને દોય લેવાની છૂટ ખાણ ઉપર દોઈ લેવાનું
...વધુ વાંચો
Hardik Dodiya
ગાય વેચવાની છે
સાવ શોજી છે પેલું વેતરી છે 2 કે 3 દીવસ માં વીઆશે
...વધુ વાંચો
વિરેન્દ્રસિંહ જાડેજા
ગાય વેચવાની છે
ગાય બેસવાની સે 8 મહીના ગાભણી 2જુ વેતર પેલા વેતર માં 6લીટર દુધ હતુ જો કોઈ ને વીચાર હોય તો આ નં માં ફોન કરવૉ 9265685887
...વધુ વાંચો
Harapal Chandera
ghai
ghai
...વધુ વાંચો
Husen Bapu Mollah
૨ ગાયો વેચવાની સે
ગીર સે કીમત ૫૦૦૦૦ ગાભણ સે દોવાપન દેસે
...વધુ વાંચો
અરજન ભુતિયા
ગાય વેચવાની છે
ગીર સોન કપીલા જેવા 1 વેતર છે
...વધુ વાંચો
Rajubhai Makvana
બાબરા
આ ગાય વેચવાની છે વેતર ..3....કાલે વીહાણી છે દોવા સોજી
...વધુ વાંચો
Bhavesh Babda
ગાય વેચવાની છે
ગાય.પેલુવેતર
...વધુ વાંચો
લાલજીભાઈ ચૌહાણ
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે બીજું વેતર વિયાણી નીચે વાછડો છે એક ટાઇમનું સાત લીટર આજુબાજુ દૂધ છે
...વધુ વાંચો
Bharatbhai Godhaniya
ગાય વેચવાની છે
પેલું વેતર, 15 દિવસ ની વાર છે, 75000 કિંમત છે
...વધુ વાંચો
વિનુભાઇ બુહા
ગાય. વેચવા ની. છે. બે. દિવ ની.
9913467191. રાજા. ભાઇ
...વધુ વાંચો
Amara Mori
ગાય વેચવાની છે
ગાયવેસવાનીસેખાભણછે
...વધુ વાંચો
Karan Rabari Kodiyatar
9879030837
ગાય HF છે. દૂધ 12 લિટર 3 વેતર કિંમત 75,000 ફૂલ જવાબદારી થી દેવાની શે 8 મહિનો સાલું શે
...વધુ વાંચો
Vipul Vala
ગાય વેચવાની છે
3 વેતર 6 લીટર દૂધ બે ટાણા ફુલ જવાબદારી 15 દિવસની કાચી,
...વધુ વાંચો
સરમણ કોડીયાતર
જર્સી ગાય વેચવાની છે
જરશી ગાય બીજુ વેતર
...વધુ વાંચો
Munabhai Rabari
ગીર હોડકી વેચવાની છે
ગીર હોડકી વેચવાની છે 10 થી 15 દિવસમા વ્યાસે ટોટલ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Mandipsinh Jadeja
ગાય વેચવાની છે
ગાઆહભન 3 મહીનાની સે
...વધુ વાંચો
Ghelu Bhatti
9023587205
બીજું વેતર ઊંચાઈ લંબાઈ સારી દસ દિવસની કાચી ગયા વેક્ટર માં 8 લિટર દૂધ હતું
...વધુ વાંચો
મેહુલ ગળીયા
ગીરહોટકી
પેલુવેતર.આજવાણીછે
...વધુ વાંચો
નાથાભાઈ Hun
વાછડી વેચવાની છે.
વાછડી વેચવાની છે HF વાછડી છે.
...વધુ વાંચો
Vaibhav Jadav
gir lildi
7.5 mahina pregnant se 2 vetar vanse koy fold nathi pela vetar ma 7 liter dudh htu hal ma hju dova dey se syam kapila na doj thi pregnant se full javabdari sathe apva ni se
...વધુ વાંચો
Vijaysinh Barad
ગાયના સાટા કરવાનાશે જરશિ ગાય
શામે શીગડા વારી. દોવા દિયે 4 લિટર દૂધ આવે અઢિ મહિનાનિ વિયાણેલશે શોજિ શાવ
...વધુ વાંચો
દીલીપભાઇ મારૂ
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ગાય ૫ દીવચ ની કાચી ગાય વીયાય ત્યારે બેય ટાઈમ 5 5 લીટર દૂધ છે આશર પેટ અને દુધ ની જવાબ દારી
...વધુ વાંચો
Khoda Jamod
ગીર વાસડી દેવાની છે.
ફીર્ મા દેવાની છે.
...વધુ વાંચો
Bhikha Bhai Ram
ગાય લેવાની છે એસબ
ગાય
...વધુ વાંચો
હરસુખભાઈ સોલંકી
gay
વેતર 3 દુધ 6 લીટર 8 મહીના ગાભણી
...વધુ વાંચો
Arvid Bhadarka
ગાય વેચવાની છે
6 મહીના ની ગાભણ છે
...વધુ વાંચો
Sudhir Humbal
એશેફઞાયનોતબેલોદેવાનોછે
17ઞાયછે..અનેબધિ..1..2..3.શુધિવેતરછેબધિ.10લિટરવાલિઞાયછે.. અટધિઞાભણછેએપણદોવાદેછેવયાણપણછેબધિઞાયનિજવાબદારિઅનેએક.. બેજોયતિહોયતોપણમલછૈબધિનિકી.. 65000..અનેએકજોયતોઅલઞછે..65થિ95છુધિછે
...વધુ વાંચો
ચેતનકુમાર છોડવડિયા
ગાય વેચવાની છે
બીજુ વેતર 8 મહીનો સાલે છે હાવ હોજી છે
...વધુ વાંચો
રાજાભાઈ કોડીયાતર
એક મહીના ની વાણીગલ
વેચવાની છે
...વધુ વાંચો
Sarman Solanki
ગાય
પેલું વેતર હોડકી દસ પંદર દિવસની વાર
...વધુ વાંચો
Vishal Soriya
ગાય વેચવાની છે
તાજી વ્યાઈ ગલ સે 3 વેતર માં સાવ સોજી સે
...વધુ વાંચો
Jaydip Kodiyatar
વેચવાની છે
2 વેતર વ્યાય 5.7લીટર દૂધ 32 દિવસ થયા
...વધુ વાંચો
Ahir Ashvin
કાબરી ગાય વેચવાની છે
ત્રીજુ વેતર સાત દિવસ થયા નીચે વાચડો સાત લીટર દૂધ તમામ જવાબ આપવાની છે
...વધુ વાંચો
મેપા ભાઈ ઉલવા
4500
9724979334
...વધુ વાંચો
Vijay Solanki
ગાય 3 આસાળ
10 દિવસ થયાં વિહાની તેને હાલ માં 4 લીટર દૂધ દોવામાં સાવ સોજી નીચે વાસડો
...વધુ વાંચો
Jayu Kathi
ગાય વેંચવા ની છે
ગાય વેંચવા ની છે બીજું વેતર બે મનાની કાચી સાત લીટર દૂધ છે
...વધુ વાંચો
રાજ જે લાખાણી
ત્રણ ગાય વેચવાની છે
એક બે લીટર 4 લીટર અને પાંચ લીટર
...વધુ વાંચો
Hitesh Baraiya
Aadat paraagam
list dene wala
...વધુ વાંચો
Viho Mori
jorasi gay
Panch Divas varo se
...વધુ વાંચો
Dinesh Bhai રાઠોડ
દેશી ગાય
દેશી ગાય દેવાની છે વેતર 3 5 દિવસ ની વાર છે આગલા વેતરમાં 7 લીટર દૂધ હતુ ફોન:7621865814
...વધુ વાંચો
સોહમ ભાઈ જાદવ
ગાય
8 મહિના ગાભણ બીજુ વેતર વીયાસે
...વધુ વાંચો
Samra Vanriya
હોતે વેચવાની છે બીજા વેતરમાં છે
શિયાળ છે
...વધુ વાંચો
Rambhai Rabari
3 ગાઈ
2 ગાભણી 1 મયનો વયાલ
...વધુ વાંચો
Zapda Bhavesh
ગય વેશવાની છે
3 વેતર 3 આશરી 8 મયનાની ગાભણી
...વધુ વાંચો
Vishal Aparnathi
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ