Hemat Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સનેડા તથા મીની ટ્રેકટર મા ચાલી સકે તેવું પરફેક્ટ સાતી છે
બેના હેવી લોધિયા નુ બનાવેલું છે
10 ભૂંગળી વાળા દાઢા છે
સુત્રાઈ ની જવાબદારી થી વેચવાનું છે
18 થી 28 ની જારી મા ચાર હારુ એકસાથે ચાલે તેવું છે
લેવું હોય તેજ ફોન કરે ખોટા ફોન કરે નઈ
ફોટા મોકલવામાં આવશે નહિ