Keshu Bhai A Odedra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભૂરી ભૅસ વૅસવાની છે બૅથીઅઢીમહીના ગાભણ છે દૂધ બૅઅઢી બૅઅઢી બૅય ટાઈમ દોવા દીયે સાન્ત સભાવ ની ભૅસ છે લેવી હોય તો જ ફોન કરવો ખોટી રીતે હરી કરવી નય ભાઈ કિંમત ભાઈ રૂબરૂ જોય પસી ફેરફાર થાય