સોમાત વસરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે બીજું વેતર છે દસમો મહિનો પૂરો થઈ ગયો છે ગરમી આસનની જવાબદારી 9 લિટર દૂધ પેલા વેતરમાં સાત લીટર હતું જવાબદારી સાથે દેવાની છે કિંમતમાં ફેરફાર થશે નહિ ભાઈ જાજો