Manav Kagada ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પૂસળૂ માં ઓપરેશન કરેલ છે ઉંદરી ના કારણે
પાછલા પગે લૂલો છે એમ કાય વાધો. નથી ભેસૂ થાવા માં
એને અટાણે ભેહવૂ માં જાય છે
સાટા કરવા છે સારા પાડા હારે
કિંમત એક લાખ રૂપિયા પૂરા