મહેન્દ્રા 475 અને મેસી ટેકટર
મહેન્દ્ર 475 મોડલ 96 કિંમત 1,15,000 બીજું ટેક્ટર છે મેસી,1035 મોડલ 97 કિંમત એક લાખ ૧,૦૦૦૦૦ ત્રીજુ ટ્રેક્ટર 475 મોડલ 97 કિંમત એક લાખ 30 હજાર 1,૩૦,૦૦૦ અમેરા ત્યાં યુવરાજ પણ છે 13 14 ના મોડલ ₹1,40,000 રૂબરૂ આવ્યા પછી કિંમતમાં ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Kuldipsinh Jadeja