Rajvirsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2014 નું મોડલ મોટા ટાયર હજી આજે જ રિમોટ કરાવ્યા છે e પછી એક કલાક પણ નથી હાયલુ એટલે સાવ નવા છે આગલા પણ નવા બેટરી નવી સેલ્ફ નવો એન્જિન ઓઈલ ને પાછળ નું ઓઈલ બે નવા એન્જિન પાવરફુલ લિફ્ટ, ગિયર બધું સારું ટ્રેક્ટર માં એક રૂપિયા નો ખર્ચો નથી બધી જવાબદારી થી આપવાનું છે