Ravi Teraiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૬ ફૂટ નું રોટાવેટર માત્ર ૧૨ વીઘા માં હાકેલું.
મારે ટ્રેક્ટર નાનું પડે એટલે વેચું છું.
બીજો કોઈ ફોલ્ટ નથી
કિંમત માં જાજો ફેરફાર નઈ થાય
પુરી વિગત વાચી સમજી ને ફોન કરવો.
સમય સવાર નાં ૯:૦૦ વાગ્યા થી ૧૨:૦૦ વાગ્યા સુધી
બપોરે ૪: ૦૦વાગ્યા થી ૧૦: ૦૦વાગ્યા સુધી.