• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે
  • Ravi Saparia

  • Apr 06 '25 01:47 PM

જમીન વેચવાની છે

  • Ravi Saparia ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જમીન વેચવાની છે ગામ.:- ગીંગણી બાવિસી કોટડા વારો માર્ગ પર આવેલી ૧૨.૫૦ વીઘા છે રેલવે ફાટક ની નજીક છે એક વિઘા નો ભાવ 1100000લાખ રાખેલ છે વાડીએ સુવિધા (૧) પાકો છત વારો ગોડાઉન છે (૨) પાકો છત વારો રૂમ છે (૩) નરિયા વાડી પાકી ઓરડી છે (૪) ખેતરમાં પાણી ની પાઈપ લાઇન નાખેલી છે (૫) કુવામાં ફૂલ પાણી છે (૬) લાઈટ કનેક્શન છે (૭) ઋષો આંબા ના જાડ -૩ દાડમી જાડ -૧ ગરમાળો જાડ -૧ રાણવો જાડ -૧ લેવા માટે કોન્ટેક્ટ કરો રવિભાઈ સાપરિયા મો.૯૪૨૭૨૪૮૧૦૪ હસમુખભાઈ સાપરિયા મો.6351730860


₹ 1100000

સ્થળ : ગીંગણી,જામજોધપુર,જામનગર

મોકાની જમીન વેચવાની છે
અત્યંત વ્યૂહાત્મક સ્થાન પર આવેલી, રાફૂદાદ મોટી મા ના સર્વે નંબર મા આ 12.5 બીઘાની જમીન ભારતના સૌથી મોટા ઔદ્યોગિક અને ઊર્જા ઝોનમાંના એકના નજીક વસેલી છે. આ જમીન મૂલ્યવૃદ્ધિ અને વિકાસ માટે અભૂતપૂર્વ સંભાવનાઓ ધરાવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેનો ગ્રીન રિન્યૂએબલ એનર્જી અને AI ડેટા સેન્ટર પ્રોજેક્ટ ઝડપથી આગળ ધપાવી રહી છે, અને બાજુના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઝડપી ગતિએ વિકસતી જઈ રહી છે — જેના કારણે આ જમીન ભવિષ્યના ઔદ્યોગિક અને પર્યાવરણીય પરિવર્તનના નજદીકના દરવાજે છે. સ્થાન - સેવક ભરૂદિયા અને રફુદડ મોટી ના વચ્ચે, રિલાયન્સ થી ફક્ત 6 km દુરી વીઘાના - ૨૦ લાખ (ભાવ મા થઈ જાશે) વધારે માહિતી માટે ફોન કરો - 89284 81945
...વધુ વાંચો
Laxman Mewada
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.