Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
રાજકોટ
ગેંડો
Sahil Rabari
Dec 05 '23 11:21 AM
ગેંડો
Sahil Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બેનો ગેંડો છે સાત આઠ મહીના વાપરેલો છે
₹ 32000
સ્થળ : ભાયાવદર,ઉપલેટા,રાજકોટ
View All
ડ્રિપ ની નડી વેસ્વની સે નવીજ સે
1 વાર પાથરેલ સે ટેસ્ટ માટે બાકી નવીજ સે 7 બદલ સે
...વધુ વાંચો
Karshan Rayka
શબસીડી,શાથ
કોટકરો
...વધુ વાંચો
Rohan Kaladiya
આ લાઈન વેશવાનિછે
ચાલી કટકાછે 16કેજી નિછે
...વધુ વાંચો
નારણ જીવા
નવી ટપક
ટેટી.તરબૂચ.બટાકા.મરચી તેમજ દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી સારું રિઝલ્ટ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
પાપ વેચવાનો છે 2 નો પાપ છે
125 ફુટ 10 ગેજ નો છે માંઃ 9510884622
...વધુ વાંચો
Anil Solanki
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનો છે અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કિલો ના ભાવ...57...57...57.... રૂપિયા આપી શું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોણા....
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
જૂની ટપક કોઈની વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારી ખરીદી ચાલુ છે અમારે ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિ વેચવા ની છે
તરબૂચ 🍉 અને કોઈ પણ સાક ભાજી માં વાપરવા લાયક ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ ...55...55...55... આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
Gopal Bhai Koyani
ટપક સિંચાઈ નળી જથ્થાબંધ લેવાની છે
જૂની તથા નવી ટપક સિંચાઇ નળી વેચવા માટે સમ્પર્ક કરો,,ki,45,50,55,60 કન્ડીક્સન એવા ભાવ આપીશું ઓલ ગુજરાત માખરીદી ચાલુ Mo,9313063606,mo,9313063606
...વધુ વાંચો
માનોજ ભાઈ ચીખલીયા
ડબલ હોલ પટ્ટી ડ્રિપ નવી
ડબલ હોલ ડ્રિપ વસાવો કોઈ સબસિડી ના કાગળો ની ઝંઝંટ વગર, આઇ એસ આઈ ડ્રિપ.
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ફુવારા લાઈન વેચવાની છે
ફુવારા લાઈન
...વધુ વાંચો
Meraman Modhavadiya
20 MM ટપક ડ્રિપ tapak drip
20 MM ટપક ડ્રિપ tapak drip ની નળી લેવી છે 10 વીઘા માટે 500 મીટર ના 21 બંડલ એટ્લે કે 10500 મીટર જોવે 4 LTR per hour vali drip hole 1 feet
...વધુ વાંચો
Rameshbhai Bambhaniya
ટપક પદ્ધતિ.રેઇન પાઈપ.
16 mm ડ્રિપ.2300 20 mm ડ્રિપ.2600 40 mm રેઇન પાઇપ.600 ફુવારા લાઈન.400 ફિલ્ટર 2500
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ટપકની નળી વેચવાની છે
ખેડુત ભાઈઓ ને ટપકની નળી લેવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો બાલસન કંપનીના 16.mm 2.લીટર 1.25.ફુટે 400 મીટર 31 બંડલ છે નેટાફિમ કંપનીના 16.mm 2 લીટર 1.25.ફુટે 500 મીટર બંડલ છે જે કોઈ ખેડુત ભાઈઓને જુની સેકન્ડ હેન્ડ ટપકની નળી લેવા માટે કોન્ટ્રાક્ટ કરો વજનથી 50/55/60/65.ની કિલો વેચવાની છે ફિલ્ટર અને પાઈપ લાઈન મળી જાશે માલમાં જે હાજર હશે તે મલશે
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ટપક (ડ્રિપ )
1 સીઝન વાપરેલ છે 8 વીઘા ની છે લેવી હોય તો કોલ કરજો કરજો 16mm
...વધુ વાંચો
Baldev Nandaniya
ટપક પધ્ધતિ.
16.mm 500 મીટર ના 2300 20.mm 500 મીટર ના 2600 ફુવારા પાઇપ 20 ફૂટના 400 ફિલ્ટર 2500 રેઇન પાઇપ 100 મીટર ના 600 ડ્રિપ નો તમામ સામાન મળશે.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
2Hp, singal fej motor flite
2 hp singal fej motor FLOTEC company 6mahina vapreli compni fiting motor 70 fit hed
...વધુ વાંચો
Ranpariya Jayshukh
ગેડો
હેવી12કેજી.બે.કટકા.100+150.
...વધુ વાંચો
હરેશ રબારી
ડ્રિપ
ડ્રિપ નળી વસાવો હવે સબસિડી ના ભાવે, આધુનિક દાબલ્હોલ દ્રીપર વારી ડ્રિપ વસાવો. કોઈ સબસિડી ની માથાકૂટ વગર જોઈએ તેટલી, આખા ભારત માં ડિલિવરી
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
mo.7016176701
ઈપીસી મહિન્દ્રા કંપનીની વેચવાની છે 20 એમ એમ સાત બંડલ ફિલ્ટર આખું 10 ફુવારા ચળ નવે નવું
...વધુ વાંચો
Ram Ashok
motar raso sarvice 320 fot
motar 7.5 raso alicon sarvice adison 320 fot havi
...વધુ વાંચો
Natvarsinh N Sisodiya
ત્રણ ની ફુવારા ની ૧૫ લાઈન
માત્ર ત્રણ ની ફુવારા ની લાઈન છે અદલા બદલી સાથે આપવાની છે સામે અઢી ની લાઈન લેવાની છે જૈન કંપની હોય તો વધારે સારું નહીંતર ગમે તે કંપની ચાલે સાથે ત્રણ ની પીવીસી લાઈન માં ચળે તેવું આંટા વાડુ બટકું અને તેની ઉપર ચળે તેવું ત્રણ નું વાકિયુ સાથે તે બે વસ્તુ લેવાની છે
...વધુ વાંચો
હર્ષ અદોદરીયા
10 ની મોટર વેચવાની છે
10 ની મોટર વેચવાની છે. પંપ સાતે છે
...વધુ વાંચો
Govind Piparotar
સાણીયુ ખાતર
સાણીયુ ખાતર
...વધુ વાંચો
Vijay Vaghela
કોઇનીટપક વેચાવહોયતોકેજો
કોઈની ટપક વેચવું હોય તો કેજો તમારા સ્થળે આવીને લઈ જાશે સારા એવા ભાવ આપશે ખેડૂત મિત્રો કોઈપણ ને વેચવાની હોય તો અમારો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક સિંચાઇ નળી જથાબંધ લેવાની સે
જૂની તથા નવી ટપક સિંચાઇ નળી વેચવા માટે સમ્પર્ક કરો,,ki,45,50,55,60 કન્ડીક્સન એવા ભાવ આપીશું ઓલ ગુજરાત માખરીદી ચાલુ Mo,9313063606,mo,9313063606
...વધુ વાંચો
માનોજ ભાઈ ચીખલીયા
નવી ટપક
ટેટી.તરબૂચ.મરચી.તેમજ દરેક પાકમાં માટે સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ડ્રિપ ફુવારા લે વેચ
સબ મર્ચિબ્લ મોટર વેચવાની છે 20 ની મોટર 16 રોટર્ નો પંપ ફાલ્કન કંપની
...વધુ વાંચો
Jaysukh Rajput
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો એક કિલો ના ભાવ...60...60...60....60.. અને એક વીધા ના...1500...2000...2500.... રૂપિયા આપી શું અને અમારી પાસે ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ મલી જશે... ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો..... ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોણા...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
Tapak
25 વીઘા નિ આ નંબર માં ફોન કરવો 99243 71980
...વધુ વાંચો
Khimji Bhai Sojitra
pump vesvano se
service ma Hale and tractor ma pn sale chalu complete ✅
...વધુ વાંચો
Bharat Maru
નવી ટપક
ટેટી.તરબૂચ.કેળ.તુવેર.તેમજ દરેક પાકમાં ચાલે. ડબલ હોલ ચાર લિટર વાળી સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
Dilip
8160842010
...વધુ વાંચો
Dilip Odedara
7.5 motar ne papup
10 lotarvaro 50 fut na he'd varo se 3 vas vaprega le....a.v.n. company motar se ...
...વધુ વાંચો
Dip Parmar
ગેન્ડો વેચાવ છે
2.5 નો ગેન્ડો, 10 kg, 100 ફૂટ છે સાવ નવો જ છે,
...વધુ વાંચો
ચંદુભાઈ પટેલ
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ મલી જશે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ 55...55...55... રૂપિયા આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા..
...વધુ વાંચો
Gopal Bhai Koyani
પિયત ની ડ્રિપ
20.mm 500 મીટર ના 1 રોલ ના 2600 રૂ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ખોડલ એગ્રોટેક
બેટરી વાળા દવા છાંટવાના પંપ. માત્ર એગ્રોવાળા તથા હોલસેલર સંપર્ક કરે.
...વધુ વાંચો
Smit Busa
Ashirwad UPVC Column pipe 3 Inch
Original Ashirvad boring pipes 3Inch 10 Pipes
...વધુ વાંચો
Ashvinkumar Rathod
જૂની ટપક કોઈને વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવું હોય તો કોઈપણ ભાઈઓને દેવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો
ટપક પદ્ધતિ વેચવા ની હોય તો બીજા વેપારી કરતા સારા ભાવ આપીશું.. એક કીલો ના...50..70..30...40...60...65...70... રૂપિયા ભાવ આપી શું. અને એક વિઘાના...1300...થી..2500.. સુધીના ભાવ આપીશું અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે.. બે વખત જાહેરાત વાંચીને પછી ફોન કરવો.. તમારો આભાર.
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક
20mm 500 મીટર ના 1 રોલ ના 2600
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ટપકની નળી જુની તથા નવી તુટેલી
જે કોઈ ખેડુત ભાઈઓ પાસે જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કોતરેલી તથા ડીપરબંધ થયેલી ટપકની નળી વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
મોડર બબો
મોડર બબો
...વધુ વાંચો
બાઘા મોરી
ગોલ્ડન ડ્રીપ ઈરીગેસન
ખાસ મરચી , ટ મેટી , ડુંગળી,બટાકા માટે 4 લીટર દ્રિપર વારિ ડ્રિપ વસાવો હવે સબસિડી ની રાહ જોયા વગર...સબસિડી ના ભાવ માં જ .....ગોલ્ડન ડ્રિપ.. પેઢલા જેતપુર
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેટાફેમ કંપની અને જૈન કંપની ટપક પદ્ધતિ વેચવા ની છે ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ..55..55...55... રૂપિયા આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે... ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો ગોપાલભાઈ કોયાણી
...વધુ વાંચો
Gopal Bhai Koyani
સીઞલ ફેજ ૩Hp વેચવાની છે
એક દિવસ વાપરેલ છે કિંમત આશરે નવ હજાર પાંચસો કેબલ વાયર વઞર આપવાની છે
...વધુ વાંચો
Parshotam Ladani
બમંબા વહેંચવાના છે
8 ના કાળા બમંબા છે 20 ફૂટના છે 12 નંગ છે કીંમત 1 બમંબા ની 1000
...વધુ વાંચો
Ramesh Varu
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ