• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
પથ્થર ની ખાણ 15...
પથ્થર ની ખાણ 15...
પથ્થર ની ખાણ 15...
પથ્થર ની ખાણ 15...
  • Bhavinsinh Jadav

  • Jul 05 '24 01:38 AM

પથ્થર ની ખાણ 15 વીઘા ને 7 gutha

  • Bhavinsinh Jadav ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ઉના તાલુકા ના ઓલવાણ મા 15 વીઘા ને 7 gutha પથ્થર ની ખાણ વેચવાની છે 100 થી 130 થર પથ્થર નીકળે અને હજુ લીઝ મા મુકવાની છે માટે કોઈ પણ બધી માહિતી વાંચી call krvo ખાલી ખાલી ફોન ઉપર કીમત ના પૂછવી તમારે કેમ વેચવાની છે અને આટલા થર નીકળે તો એ બધા સવાલ કરવા હોય તો કોલ ના કરવો અમે બધા partner એ investment માટે લીધી હતી હવે આપી દેવાની છે વીઘા ના ભાવ 42 લાખ છે બેઠક મા થોડું ઉપર નીચે થાશે એકદમ clear જગ્યા જેને ખરેખર લેવાની ગણતરી હોય એજ કોલ કે what's મા msg kre


₹ 4200000

સ્થળ : ઓલવાણ,ઉના,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.