• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
સાધનો વેચવાના છ...
સાધનો વેચવાના છ...
  • Pravinbhai Mori

  • Jul 05 '23 11:27 AM

સાધનો વેચવાના છે સનેડા અને મીની

  • Pravinbhai Mori ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

દવા ચાંટવાનો મોટો પંપ 4hp 3 પિસ્ટોન નો ફુવારા સિસ્ટમ આખી સર્વિસ તથા નાળિયરી મા દવા સતવા માટે અલગ નોઝલ અને પાયપ.34 ની જારી નો મોટો લોઢીયો.મીની ટ્રેક્ટર ની ટોપલીન. લોઢીયો ફિટિંગ કરવા પાટલો બેઠાંડુ.20=22=24 જારી મા હાલે એવી ફોલ્ડિંગ મીંદડી. સાતી ના ગરેડા 2. 5 મોર પગા.3 બલૂન. વાવણીયા દાતા 4. ઓટો મેટિક ટ્રેક્ટર ફીટીંગ થાય એવી ઓરણી.નાની મોટી લોઢીયા મા હાલે એવી રાપો.


₹ 25000

સ્થળ : સુત્રાપાડા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.