Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
ગાયું વેચવા ની છે.
Trushik Hirpara
Feb 05 '25 09:22 PM
ગાયું વેચવા ની છે.
Trushik Hirpara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે જરશી ગાયું વેચવાની છે.
₹ 85000
સ્થળ : જસદણ,રાજકોટ
View All
ગિર ગાય
10 થી 12 લીટર દૂધ કરે 10 દિવસ કાસી
...વધુ વાંચો
Vijay Odedra
ગીર ગાય વેચવા ની છે.
પેલ વેતરી હોળકી,10/12દિવસની કાસી છે, સાવ સોજી, અને ખાસ કરીને ગાય ના 4અસળ કાળા છે. એમાં 100ગરેનટી, સારી રીતે સોખ થી સાસવે એને જ આપવાની છે.
...વધુ વાંચો
Meru Bhola
ગયોવચવનછે9106121166
7383626435
...વધુ વાંચો
Asif Matva
kabri gir gay
kabari gir gay
...વધુ વાંચો
Manojsing Jadeja
3.4 litar dudh 3 vetar 1 mahinan gabhani niche Vachani
3.4 litar dudh vadi ghare khava vadi sim ma charva vadi gay 6e
...વધુ વાંચો
Vipulsinh Padhiyar
ગાય વેચવાની છે
પેલા વેતનની છે
...વધુ વાંચો
વેજા ભાઈ મૂસાર
gay vechvani check
2 vetar 2 divash ma vihay tem che gay vechvani che
...વધુ વાંચો
Dharmesh Boghara
Gir gay vesvani se
3 ju vetar 8 litar dudh 20 divasni kasi
...વધુ વાંચો
Haresh Bandhiya
રાતી ગોરી ગાય
ગાય વેશવાની છે દૂધ 5 લીટર 9 મહિના 5દિવસ થયાછે
...વધુ વાંચો
સુનિલભાઈ કાચેલા
ગાય વેચવાની છે
છ સાત દિવસ ની અંદર વ્યાસે
...વધુ વાંચો
પુંજાભાઈ શિરોરીયા
ગાય વેચવાની છે
બીજું વેતર છે બે દિવસની વીયાણેલ છે વાછડો છે 6 લીટર દુધ છે 60000 ભાવ છે
...વધુ વાંચો
Bhagvanbhai Parmar
8780132701
ગીર ગાય છે ૧૦ થી ૧૨ લીટર દુધ કરે ૧૦ દીવસ કાચી છે કીમત ૧ ૧૦.૦૦૦ કીમત માં ફેરફાર થઈ જસે
...વધુ વાંચો
Popat Odedara
ગાયું વેચવા ની છે.
બે જરશી ગાયું વેચવાની છે.
...વધુ વાંચો
Trushik Hirpara
ગાય નું ઘી વેચવાનું છે
દેશી ગાય નું ઘી 100%. સુધ્ધ
...વધુ વાંચો
Hardas Sagarka
જર્સી ગાય વેચવાની છે
જર્સી ગાય વેચવાની છે, પેલું વેતર છે
...વધુ વાંચો
Arvind Chavadiya
ગાય વેચવાની છે
સુવર્ણ કપિલા દેશી ગાય વેચવાની છે. બીજું વેતર. 20 દિવસની કાચી છે. આગલા વેતરમાં ૬ લીટર દૂધ હતું. સંપર્ક માટે નામ :-હર્ષદ અમીપરા મો.નં :-9724741675 મો.નં :-૯૭૨૪૭૪૧૬૭૫
...વધુ વાંચો
Kalpesh Savaliya
100% શુધ્ધ ગીર ગાય નું ધી
ગીર ગાય નું ધી મળશે ઓડર પ્રમાણે
...વધુ વાંચો
Hiren Rabari
ગીર ગાય વેચવાની છે
2 જુ વેતર 9 મોહિનો હાલે
...વધુ વાંચો
મુંજા ભાઈ હુંનન
ગાય વેસવાનીસે
ગાય ગીરગાય
...વધુ વાંચો
વીપુલ ભાય ગાબુ
ગીર વાસડી
ગીર વાસડી સે ૨ વરસ ની સે ગીર આ નંબર પર ફોન કરવા નો - +91 63521 76431
...વધુ વાંચો
Shailesh Goswami
હોળકી વેચવાની છે
હોળકી વેચવાની છે ઓરીજનલ કાબરી 20 દિવશ ની વાર સે વ્યાણવા માં રાઘવ નો ડોઝ આપેલો છે ફૂલ જવાબદારી થી દેવાની છે વાડિયા ગીર જોવા માલસે આ નંબર ફોન કરવો -6356291606
...વધુ વાંચો
Janaksinh Darbar
ગાય વેચવાની છે.
ગીર ગાય વેચવાની છે. બે દીવસ ની વીયાણેલ છે. આઠ લીટર દુધ છે. હા સોજી સે કિમંત .60000 કિમંત મા ફેરફા થાસે ફુલ જવાદારી થી આપવાની છે. બીજુ વેતર નબંર.9274949164
...વધુ વાંચો
Kana Bhai Solanki
પેલું વેધર છે
દસ દિવસની વાર છે
...વધુ વાંચો
Akash Kandoriya
ગાય વેચવાની છે
કાળી જરશિ કૌશ 3વેતર વિશે 2 વેતર માં 10 લીટર દૂધ હતું એક ટાઈમ નું ફુલ ગેરંટી અત્યારે ગાભળી છે 8 મો મઈનો હાલે છે હાડ લંબાઈ પુરી
...વધુ વાંચો
Amin Matva
ગીર વાછડીઓ
સારી બ્લડ લાઈન ની ગીર વાછડીઓ આપવાની છે દરેકની કીંમત ફોટાઓ સાથે લખેલી છે વધું માહીતી માટે આપેલાં વોટસોપ નંબર પર વોટ્સેપ મેસેજ કરી વધું માહીતી મેળવવી
...વધુ વાંચો
Janak Bhai Purohit
ગાય વેચવાની છે
બીજું વેતર આઠ મહિનાની કાપણી હોજી
...વધુ વાંચો
Vipul Rabari
ગાય..
ગાય વેસવની 15 દીવસ ની વ્યાણેલી સે વાસળી સે . 5 સેર ક જેટલું દુધ સે વાસળી ઉપર દોવા દે સે રૂબરૂ આવી ને જોય જવી
...વધુ વાંચો
Samat Bhai Rabari
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે સાત લિટર દુઘ છે બઘિ જવાબ દારીથિ દેવાનિ છે વિસ દિવસની કાચિ છે બિજુ વેતર સાટા માં ખડેલું હાલે
...વધુ વાંચો
Sudhir Makavana
ગીર ગાય વેચવાની છે
ભુરી ગીર ગાય વેચવાની છે આંઠ દિવસ કાચી છે બીજું વેતર આગલાં વેતરણમાં સવારે 7 સાંજે 7 દુધ હતું દોવામા સોજી છે
...વધુ વાંચો
Sandip Bharai
HF ગાય વેચવાની છે
HF ગાય વેચવાની છે દૂધ 5 લીટર ત્રીજું વેતર
...વધુ વાંચો
ગોપાલ વાઢેળ
ગીર ગાય વેશવાની છે
ગીર ગાય વેશવાની છે સાવ સોજી બીજુ વેતર સાત દિવસ ની વયાણેલ ૫ લીટર દૂધ નીસે વાશડો
...વધુ વાંચો
પરીઘી બારડ
ગીર ગાય વેચવાની છે.
ગીર ગાય વેચવાની છે.બીજું વેતર છે
...વધુ વાંચો
Hasmukh Rathod
ગાય.
ગાય. અઢીમયનાઘાભ. બૅઆશરબધ. કીંમત. 10000. ઘભગૅરટી. વાંસલડી. સાટામાહાલૅ. ગીરહૉવીજૉયૅ. ઉસાલબાઈ. ઠાલીહૉયતૉહાલૅ.
...વધુ વાંચો
પીડી પરમાર
sokapila
1vert 9mayno
...વધુ વાંચો
Ranamlbhai Odedra
2 વેતર
9 મહીના થીયા ટોટલ જવાબ દારી થી દેવાની છે ગાય
...વધુ વાંચો
પારસ ગમારા
ગાપ
પેલું વેતર ગાય વેચવાની છે નીચે વાછડી છે દૂધ 4 લીટર છે વીહાય ગેલ 2દિવસ થાય સાવ સોજી
...વધુ વાંચો
Emaran Patan
ગાયવેસવાની છે ત્રીજુ વેતર
૯૭૨૫૮૪૪૮૪૩ આમા ફોન કરવો
...વધુ વાંચો
Suresh Dhaduk
ગીર ગાય
બીજુ વેતર સે..છ લીટર દૂધ હતુ પેલા વેતરમા. સાવ સોજી છે..ટોટલ જવાબ દારી થી આપવાની છે.. સાટે ભેંસ હોય તો હાલે
...વધુ વાંચો
Jaydip Parmar
બંને હોડકી વેચવાની છે.
બંને હોડકી ગીર છે.
...વધુ વાંચો
Raju Majithiya
ગીર ગાય વેચવાની છે
pelu vetar saru bij dan mukavel
...વધુ વાંચો
Ghansyam Sakhiya
દેશી ગાય વેચવાની છે
દેશી ગાય છે ચોથું વેતર વેચવાની છે
...વધુ વાંચો
Ghanashyam Bhai Khatriya
Hf gay
ગાય વેચવાની છે પેલું વેતર નીચે વાછડી છે 17-18 દિવસ ની વ્યાનેલી અત્યારે 5 સાડા 5 લિટર દૂધ આવે
...વધુ વાંચો
Yagnesh Panera
ગીર ગાય
1વેત 8દિવસનીવારછે ગાય પાંચ લિટર દૂધ કિંમત 50000 મો9998941948
...વધુ વાંચો
Ghanshyam Buha
ગાય વેચવા ની છે
બીજું વેતર માં દેશી ગાય વેચવા ની છે મોબાઈલ:૬૩૫૪૯૯૫૪૧૨
...વધુ વાંચો
હસમુખભાઈ પંપાણિયા
કોઈ ને ગાય 🐄 વાસડી આપવાની
હોય તો આપડો કોન્ટેક્ટ કરજો વિડિયો ફોટા મોકલો જો
...વધુ વાંચો
Bakul Bhai Chopda
hf gay vesvani che
3 આછર છે 9 લીટર દુધ નીચે વાછડો ડોઢ મહીના ની વયાનલ સાવ સોજી સાટા મા ભેસ હાલે
...વધુ વાંચો
Ram Bhai Maher
ગાય વેચવાની છે
દેશી ગાય છે 7લીટર એક ટાયમનું દૂધ છે 7/8 દિવસ નિવાર છે 40000
...વધુ વાંચો
સંદીપ ભાઈ પાનસરા
ગાય
2 વેતર છે 15 દિવસ ની વાર શે 4 લીટર દૂધ શે
...વધુ વાંચો
Areef Patta
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ