Amrutlal Virpariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરના જ બિયારણમાંથી કરેલો ખાતરી બંધ Rop
વ્યાજબી ભાવથી વેચવાનો છે.82 કરમના 40 ક્યારા છે. આશરે 70 વીઘા ભરાય એમ છે. હવે ચોપાઈ એવો થઈ ગયો છે. એકદમ નૈરવો અને ખડ વિનાનો છે.
રાણા ખીરસરા, અમુભાઈ વિરપરીયા, 9408731181