Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ટેક્સી/ડ્રાઈવર
Home
ગાય લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
વાછડી.
Malde Goraniya
Aug 04 '24 08:04 PM
વાછડી.
Malde Goraniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૨.૫.વરસની છે કીમત. ૧૫૦૦૦ હજાર.
₹ 15000
સ્થળ : ગોરાણા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
gay gir
biju vetar
...વધુ વાંચો
Ajay Meghnathi
ગાય વેચવાની છે
7984742202
...વધુ વાંચો
Yogesh Rathod
ગાય વેચવાની છે
આઠ દિવસ ની કાચી છે બીજુ વેતર પાંચ લીટર દુધ
...વધુ વાંચો
Lunvirbhai Jadariya
ગાય
બેસવાની 9081973426
...વધુ વાંચો
Bharat Katara
ગાય વેસવાનીછે 5 લીટર દુધછે
ત્રીજુ વેતર છે સાવ સોજી ઓરીજનલ ગીત
...વધુ વાંચો
હરેશ બારડ
ગાય વેચવાની છે
દેશી ગાય બીજું વેતર એક મહિનાની કાશી ત્રણ લીટર દૂધ એક તેમનું સંદીપભાઈ વાળા મોબાઈલ નંબર 9277255505
...વધુ વાંચો
Ashvin Vala
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે નીચે વાછડી છે દોવા મા ચાવ ચોજીછે તાજી વયાણલ છે 3લિટર દુધ છે 3વેતર છે
...વધુ વાંચો
બાલુુભાઇ વાળા
કિમત 15000
વાછડી વેછવાની છે મો 9723094426
...વધુ વાંચો
Sumit Gadhvi
ગાય વેશવાની છે ઓરીજનલ ગીર
ફુલ જવાબદારી (સાંજ સવાર વ્યાય ઍમ)
...વધુ વાંચો
Uday Odeadara
ગાય વેચવાની છે
તાજી વ્યાનેલિ સે
...વધુ વાંચો
Ram Vadher
બે ગાય વેચવાની છે
બેય બે મહિના ની વિયાણ સે એક ને છ છ લીટર દૂધ છે એક ને નવ નવ લીટર દૂધ છે લેવી હોય તો ફોન કરો ૬૩૫૫૩૦૬૨૩૧
...વધુ વાંચો
કેવલ બંધિયા
ઓરીજનલ ગીર હોડકી
15 20 દીવસ ની ગાભણ ઓરીજનલ ગીર હોડકી
...વધુ વાંચો
Parbat Suva
ગાય વેચવાની છે
ત્રીજું વેતર વીયા છે નવમો મહિનો ચાલુ. ધાભણી છે દુઘ 5 લીટર
...વધુ વાંચો
Ghanshyam Zala
વાસડી આપવાની સે સાચવે તેને
વાસડી આપવાની સે માનું દૂધ 6 લીટર હતું સારા વેલા ની સે
...વધુ વાંચો
Giriraj Sisodiya
ગાય વેસવાની સે
2 મહીના ની વીયાયેલ નીચે વાસડી દોવામા સોજી 3.3 લીટર દુધ
...વધુ વાંચો
Darbar Darbar
sf ગાય
3 વેતર 5લીટર દૂધ સાવ સોજી ફુલ જવાબદારી સાથે આપવાની છે
...વધુ વાંચો
Gogan Bhai Dhama
ગાય વેચવાની છે
૨ વેતર ૧૦ લિટર દૂધ દસ દિવસની વાણી નિચે વાછડિ
...વધુ વાંચો
Kaushik Rathod
8780243358
8780243358
...વધુ વાંચો
Hardevsinh Rathod
hf vechvani che.
hf vechvani che . 5.6 litar 3 mayna ni vyanel
...વધુ વાંચો
Mayur Karavadra
ગાય વેચવાની છે
ત્રીજું વેતર છે 15 દિવસની વેણેલ છે નીચે વાંચો છે 5 લીટર દૂધ છે દોવામાં સાવ સાચી છે
...વધુ વાંચો
Ajit Bhai Jadav
ગાય દેવાનીશે
ગાય વેશવાની શે તાજી વીયાણેલી નીશે વાશડી દુધ ૪ લીટર ફુલ જવાબદારી
...વધુ વાંચો
મહિપત બાપુ ધકેલ
ઓરીજનલ ગીર ગાય વેચવાની છે
ઓરીજનલ ગીર ગાય ત્રીજા વેતરની ગાભણ વેચવાની છે બે મહિના ગાભણ છે ભાવનગર બ્લડ લાઈનના બુલનુ બિજદાન કરાવેલ છે અત્યારે દોવા દેતી નથી દુધ ૭ લીટર હતુ સાવ સોજી
...વધુ વાંચો
જયદીપભાઈ Ahir
ગીર ગાય વેચવાની છે.
- ૬ લીટર દુધ. - બીજું વેતર. - કિંમત અંદાજે ૧ લાખ. - ગામ - વાછરા, તાલુકો - ગોંડલ, જિલ્લો - રાજકોટ. - મોબાઈલ - ૭૬૮૭૪૦૦૨૩૦
...વધુ વાંચો
પંકજભાઈ જેતાણી
hf
6 ગાયો આપવા ની સે સોળાજ રોડ bmc ની બાજુ માં રૂબરૂ આવી જવું ફોન માં કોય પણ પ્રકાર ની માહિતી આપવા માં આવશે નહિ
...વધુ વાંચો
Rajdip Nakum
ગીર કાબરી વાછરડી
9 મહિનાની વાછરડી ઓરીઝનલ ગીર 10057 નંબરના ખુટની
...વધુ વાંચો
Kuldeepbhai Khachar
વાછડી વેચવાની છે
બાપ :- garendiyo(gondaliyo) માં :- ગોપી (GR -10037) માં નું દૂધ પેલા વેતર માં ૧૨ LITER બેય TIME નું
...વધુ વાંચો
Hiren Dasa
ચૌહાણ અશોકભાઈ
ઓડકી hf દોઢ મહિના ગાભ
...વધુ વાંચો
Ashok Chauhan
ગાય
ગાય વેચવાની છે આઠ મહીના ગાભણી છે સાત લીટર દુધ છે વિયાણે ત્રીજુ વેતર વિયાસે ત્રણ આચળ છે
...વધુ વાંચો
Rajdeepbhai Khachar
gay vechvani se
1 vetr viyani 4 divs thya dovama sav soji niche vacdho se leva vada aej phon krvo
...વધુ વાંચો
Shespal Parmar
padi sata ma sari gay levi che
dudhjni gay 2. 3 vetar vri
...વધુ વાંચો
Sura Bhai Gadhvi
ગીર ક્રોસ ગાય વેશવાની છે
બીજું વેતર છે 25 દીવસ ની કાસી છે દોવા માં હોજી છે જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
નાઞાજણ ઓડેદરા
ગાય ને વાછડિ વેચવાના છે.
વેતર 3 વિહાસે. વિહાય ત્યારે 8 લીટર દૂધ.બધીય જવાબદારી 6 મહિનાની ગાભણ છે. વછડી 11 મહિનાની છે.
...વધુ વાંચો
Satish Odedara
જસી ગાય વેસવાનીસે
જસી ગાય વેસવાનીસે ૨.૫ મહીનાની વિયાએલી નીસે વાસડોત્રીજુ વેતર શીંગડાવાળા સે કાળી એક ટાઈમ નુ દુધ ૮.૫ .. ૯..લીટર જવાબદારી ૯૦૦૦૦હજાર
...વધુ વાંચો
Ahir Vijay Bhadarka
આ ગાય વેચવાની છે
આ ગાય ને એકશીંગડુંનથી 3.50લિટર દૂધ છે ગાભણ 2 મહિના થઈ છે બીજોકઈ વાંઘો નથી ચારેય આચાલ છાલુ છે દોવા માં સાવ સોજી છે બેસે ત્યારે આહ નુ ટોપકું બહાર રાખે છે
...વધુ વાંચો
Parth Patel
ગાય
ગાય વેસવાનિ છે બીજી વેતર વાયણ વીસે વાંસરી દસ દિવસનિ વાયણછે દુધ 4 લિટર આવિગયુ
...વધુ વાંચો
Lakhu Jakhotra
total 3 hf
1 hf gay 5,5 લીટર દૂધ 2 હોડકા છે 1hf નું છે 2 જુ ગીરક્રોસ નું છે
...વધુ વાંચો
મેરામણ બારડ
ગાય🐄 વેચવા ની છે
ગાય વેચવા ની છે 3 વેતર વિયાછે 4થી4.5 દુધ છે પારૂ નથી દોવામાં સાવ સોજી કિંમત 10000 રાખેલ છે
...વધુ વાંચો
Piyuhs Solanki
ગાય વેચવાની છે
બીજું વેતર બીજો મહિનો થયો છે
...વધુ વાંચો
Naga Karetha
गाय वाशडी वेशवा नी छे
पाश मईना वा श डी भेगी छे दोवा दे छे एके टायएम नू 3 लिटर दूध छे वीडियो मोकल वा मां नहीं आवे खोटा फ़ोन करवा नही एके महीनो ना नो घाभ छे मोटी वाशडी 6महीना नो घाभ छे
...વધુ વાંચો
Bharat Odedara
બે વાસળી વેચવાની છે
એક દોઢ વરસની એક બે વર્ષની
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
ગાય
આ જશી વાછડી આપવાની છે 5 છે
...વધુ વાંચો
Dharmadeepbhai Khavad
ગીર ગાય વેચવાની છે
9909461371 આ નંબર પર ફોન કરવો. ગીર ગાય વેચવાની છે 2 વેતર વ્યાણી 3જુ વેતર વ્યાશે સાવ સોજી ગાય છે
...વધુ વાંચો
Dharmesh Ahir
ગાય વેસવાની છે.
દૂધ 4 લીટર ,2.5 મહિના થયા વ્યાય એને, વાસરું નથી. કિંમત=35000
...વધુ વાંચો
Ravi Mori
ગાય
ગીર ગાય વેચવાની છે. 3 લીટર દૂધ છે.25 દિવસ થયા વીહાની. સાવ સોજી છે. ત્રણ આચર જ છે.
...વધુ વાંચો
ચંદુભાઈ પટેલ
આ ગાભણિ ગાય વેચવાની છે.
HF જરસી વેચવાની છે.સાવ સોજી છે.ગાભણિ છે. વિયાવાનિ 15દિવસ નિ વાર છે.
...વધુ વાંચો
રૂપસંગભાઇ ટીમ્બલ
HF ગાય
7-7 લીટર દુધ 12 દિવસની વાણેલ નીચે વાછડી
...વધુ વાંચો
Jadav Rahul
ઓરીજનલ ગીર હોડકી
૩ વષૅ પુરા બીજદાન કરૃ એનુ ૧ દી થયો સુખી માણસ ના આંગણે સોભે
...વધુ વાંચો
Ram Ahir
વાછડી
કાબડી વાછડી વેચવાની છે
...વધુ વાંચો
Mahesh Donda
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ