Bharat વાવેચા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર છે દોઢ મહિના ની વેણલ છે બીજું વેતર વિયાણી છે વાસળી ધવરાવતા પાંચ પાંચ લીટર દૂધ આવે સે ત્રણેય આચરમાં કાયદેસર દૂધ આવે છે નેએ કચરમાં ઓછું આવે છે સાવ ત્રણ હાજરી નથી લેવા વાળા ફોન કરે ફોટા ફોન કરવા નહીં ભાઈ