Sahil Balasara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
માંડવી સાફ કરવા નું મશીન(ડિસ્ટોનર).ભુમિ કંપની નું સબસિડી માન્ય ડિસ્ટોનર.
૧ કલાક ની ક્ષમતા/૧.૫ ટન(૩.૭૫ ખાંડી)
જલ્દી થી ખરીદી કરો અને મેળવો ૭૦૦૦૦ સુધી ની સબસિડી નો લાભ.
(ડીસ્ટોનર સાથે મેળવો તાલપત્રિ ફ્રી)
સરનામું:-
કૃષી વિકાસ કેન્દ્ર - માણાવદર,પેટ્રોલ પંપ ની પાસે જૂનાગઢ રોડ,માણાવદર