Mayur Gojiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
હેવી સનેડો વેચવાનો છે
10.5 નું હેવી engine છે અને ખાલી 19 મહિના જ વાપરેલ છે
ચિત્તલ ની બનાવટ છે
સેલ્ફ વાળો છે
25 દિવસ પેલા બેટરી બદલાવેલ છે 2.5 વરસ ની બેટરી માં ગેરંટી, ગેરંટી કાર્ડ સાથે
એન્જિન ઓઇલ અને હાઇડ્રોલિક ઓઇલ 25 દિવસ પેલા બદલાવેલ છે
8 હજાર વારા ડગરા સાથે આપવા ના છે
28 થી લઈ ને 60 ની જારી થાય
ટાયર બધા 80 ટકા ઉપર
એક રૂપિયા નો ખર્ચો નથી