• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
gir vachadiyu
gir vachadiyu
gir vachadiyu
gir vachadiyu
gir vachadiyu
gir vachadiyu
  • Kano Bajaniya

  • Jul 04 '25 09:39 PM

gir vachadiyu

  • Kano Bajaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

2 odaki fare evi 3 vachadiyu 1.5/1.75 varsh ni 1 gaay hal dhoodh 3 litar jevu 5 mahina no ghabh badhu hare levu hoy to ene alag alag joy to vadhare mahiti mate phone karvo savare 8 thi 11 sanje 8 thi 12 ma bhav tal rubru joya pachi thay jase


₹ 130000

સ્થળ : જેતપર,મોરબી

ગાય વેચવાની છે
ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે એક ગીર ગાય ત્રીજું વેતર એક મહિના દિવસની વાણેલ છે નીચે વાસડો છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે હાજરમાં બીજી ગાય કારી કાબરી બીજું વેતર પાંચ દિવસની કાચી છે આગલા વેતરમાં સાડા પાંચ થી છ લીટર દૂધ હતું બંને ગાયો સાવ સોજી છે લંબાઈ ઊંચાઈ હાર્ડ ગજુ સારું છે ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની પણ છૂટ બંને ગાયો ભેગી પણ આપવાની છે અલગ અલગ પણ આપવાની છે ગીર માકડી ગાય ની કિંમત 25000 કારી કાબરી ગાય ની કિંમત ₹35,000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 બીજો નંબર નામ નાજાભાઇ મોં 8347173699 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.