• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ન્યૂ ધરતી ઓરણી...
ન્યૂ ધરતી ઓરણી...
ન્યૂ ધરતી ઓરણી...
ન્યૂ ધરતી ઓરણી...
ન્યૂ ધરતી ઓરણી...
ન્યૂ ધરતી ઓરણી...
  • સતિષભાઈ હમિરભાઈ સિસોદિયા

  • Jul 04 '25 11:26 AM

ન્યૂ ધરતી ઓરણી વેચવાની છે

  • સતિષભાઈ હમિરભાઈ સિસોદિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ન્યૂ ધરતી ઓરણી વેચવાની છે સાથે ૩૫ અલગ લોટર આવશે. ઓરણી સ્ટિલ+ ગેલવેનાઈજ મોડલ સાંતી ના લોઢિયા અને ચોરસ પાટલો બેય માં ફીટ થાશે 20 કિલો દાણા સમાય છે. ખાલી ઓરણી જ વેચવાની છે. 1 વર્ષ વાપરેલી છે સારી કંડીશન માં છે.


₹ 8000

સ્થળ : ભાંખરવડ,માળીયા હાટીના,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.