• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
સનેડો
સનેડો
સનેડો
સનેડો
સનેડો
સનેડો
  • ચેતન સિસોદિયા

  • Jun 04 '25 09:43 AM

સનેડો

  • ચેતન સિસોદિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સનેડો વેચવાનો સે


₹ 130000

સ્થળ : માળીયા હાટીના,જુનાગઢ

હેવી સનેડો વેચવાનો છે
-10.5 નું હેવી turbo engine છે એકદમ નવો છે અને ખાલી 13 મહિના જ વાપરેલ છે હજી 11મહિના એન્જિન, હાઇડ્રોલિક અને બેટ્ટરી ની ગેરંટી બાકી છે - ફૂલ જવાબ દારી સાથે આપવાનો છે - 2024 નું મોડલ છે - અમરેલી ચિત્તલ ની બનાવટ છે - ટાયર પણ 90% છે - મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ નખવેલ છે - બોલેરા નું હેવી depression નખાવેલ છે - self start છે - એમાને એમાં 4ઈંચ ના ગાળાની નાની મોટી જારી થઈ શકે - કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે check કરવાની છૂટી છે - બાવડું નો ડગે એ માટે સાંકળ બનાવેલ છે સાધન પણ છે- એક તુંગુ,5 ડાઢા અને પારા બાંધવાનું હેવી પત્રું. નોંધ - હજી વેચાયો નથી વેચાશે તો જાણ કરવા માં આવશે કિંમત -1,25,000 જે આ કિંમત લખી છે એમાં થોડો ઘણો ફેરફાર કરી આપીશું સનેડો લેવાં માટે 99744 28086 પર call 📞કરવો
...વધુ વાંચો
Karansinh Makwana
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.