ભેંસ વેચવાની છે
લંબાઈ ,ઊસાઈ પુરી ,વીયાય એના એક મહીનાની માથે થયો,પારુ નથી એક ટાઈમ 6 લીટર એક ટાઈમ 6,5 લીટર દુધ આવે 3 વેતર ની છે ખાણ ઊપર દોયે બાય ભાઈ ગમે ઈ દોય સકે ફુલ જવાબદારી કોઈ જાતનો વાંધો નથી,પૈસાના કારણે દેય દેવી સાટા નથી કરવાના લેવાની ફુલ ગણતરી હોય એનીયેજ ફોન કરવો
...વધુ વાંચો
હષૅ વાળા