Kanu Vaghela ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ભેંસ વેચવાની છે બીજું વેતર છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે નીચે પાડો છે બાર દિવસની વિયાણ છે ઉસાઈ લંબાઈ પૂરી છે ફુલ જવાબદારીથી આપવાની છે સાટામાં ભેંસ અથવા પણ દાવ પાડો પણ ચાલશે