સોડા ની બોટલ ભરાય તેવું મશીન
ગેસ વિના ની સોડા બોટલ ભરવાનો પ્લાન્ટ વેચવાનો છે
એક કલાક માં 700 સોડા બોટલ ભરી શકાય તેવું સેમી ઓટોમેટિક મશીન
ગેસ વગર ની સોડા ભરી શકાય
પ્લાન્ટ માં નીચે મુજબ નાં સાધનો નો સમાવેશ થાય છે
2,85,000 મશીન
11,000 કમ્પ્રેસર
65,000 R.O.
15,000 ઘોડી
6,000 પાણી ની ટાંકી
14,000 કેપર
3,500 બ્લેન્ડર
1,200 નું મોટું બેરલ
2,300 નાં ત્રણ નાના બેરલ
2,000 હીટ ગન
13,000 ના અંદાજિત બોટલ અને ઢાંકણા
40,000 નાં સ્ટીકર
4,58,000 ટોટલ
...વધુ વાંચો
વિષ્ણુભાઈ હદાણી