ગીર હોળકિયું સે
ગીર ગાય ની હોડકિયુ વેસવાની છે બેય હોડકીયું ગાભની સે હાવ સોજી સે ભાઈ એક ને અઢી મહિના અને એક ને દોઢ મહિના ગાભની સે બેય દય દેવાની છે સુખી થાય તો જ દેવાની છે ભાઈ વિગત વાસી ને ફોન કરજો ભાઈ ખોટી રીતે હરી કરવી નય ભાઈ કિંમત માં રૂબરૂ જોયા પસી ફેરફાર થશે તે ખાસ નોંધ લેવી
...વધુ વાંચો
Keshu Bhai A Odedra