ગાય વેચવાની છે
ટોટલ ત્રણ ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે ત્રણે ગાયો તાજી વેણેલ છે ત્રણેયની નીચે વાસડા છે બીજું ત્રીજું ને ચોથું વેતરનું છે ગાયો છે ત્રણે ગાયો બે બે થી ત્રણ ત્રણ દિવસનુ વાણેલ છે
ત્રણેય સારી ગયું છે શાંત સભાની છે ગમે તેને દોય લેવાની છૂટ બાજુ ભાઈઓને
22 23 હજારની કિંમતની ગાયો છે
નામ નાજા ભાઈ મો 8347173699
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Najabhai Bera