ગાય અને વાછડી વેચવાની છે
1. Original ગીર ગાય વેચવાની છે.
4 મહિનાની ગાભણ,સાવ સોજી છે
Sagar Bull નું બીજદાન કરેલું છે
દૂધ 5 litar 1 time nu
6ઠું vetar vyase
ફૂલ જવાબદારી સાથે વેચવાની છે.
કિંમત - 40000
2. Sagar Bull ની વાછડી છે
8 મહિનાની છે. સાવ સોજી છે.
કિંમત - 35000
લેવી હોય તેજ call કરે.
...વધુ વાંચો
Naval Dangar