Jalan Ravaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે એક વાર વાવેતર કરો ૩ વર્ષ સુધી વાઢ આવે છે પસુ ને ખાવા મા મીઠી પસુ ના દુધ મા વધારો થાય છે એક વીઘામાં બે કીલો બી જોયે વાવેતર કરવામાં વધારો હોયતો સુકવણી પણ કરી શકાય છે ગમે ત્યાં કુરીયર દ્વારા બી મોકલી આપીસુ